ભાજપની ઓળખાણ એટલે વિશ્વાસ અને વિકાસ.
કોગ્રેસની ઓળખાણ એટલે અટકાણા, લટકાણા અને ભટકાણા.
કોંગ્રેસે અંગ્રેજો પાસેથી ભાગલા પાડવાની નીતિ શીખી છે અને અત્યારે પણ સત્તા પામવા માટે જ્ઞાતિ જાતિની વાતો કરીને ભાગલા પાડવાની રાજનીતિ કરે છે, પણ આજે દાંતા તાલુકાના મોટાસડા ગામે આયોજિત સભામાં પ્રજાજનોને મળી, ભાજપ પ્રત્યે એમનો જોશ અને જુસ્સો જોઈને એક વાત સ્પષ્ટ થઇ કે મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતની ધરતી પર કોંગ્રેસનો અસ્ત થશે અને ભરોસાની ભાજપનો ભવ્ય વિજય થશે.
આ સભામાં તાલુકા પંચાયતન��� પૂર્વ પ્રમુખ શ્રી એલ. કે.બારડ, દાંતા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી અમરતજી ઠાકોર, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી પ્રવિણસિંહ રાણા, બનાસ ડેરીના ડિરેક્ટર શ્રી દિલીપસિંહ બારડ, રાષ્ટ્રીય કારોબારી સભ્ય શ્રી ફલજીભાઈ ચૌધરી, એસ.ટી મોર્ચાના પ્રદેશ મંત્રીશ્રી નીલેશભાઈ બુંબડિયા, APMC દાંતાના ચેરમેન શ્રી શીવસિંહ સોલંકી, તાલુકા ભાજપના વરિષ્ઠ આગેવાન શ્રી બાબુજી ગેહલોત, શ્રી લક્ષ્મણજી ગેહલોત, શ્રી જગતસિંહ બારડ, તાલુકા ભાજપના મહામંત્રી શ્રી દશરથસિંહ સહિત સામજિક આગેવાનો, હોદ્દેદારો અને સ્થાનિક પ્રજાજનો ઉપસ્થિત રહ્યાં હતા.
#banaskantha #drrekhabenchaudhari #abkibaar400paar
૧૫૬ સીટ એમ નો આવે ભાઈ, એમનાં માટે પોતાની જનતા માટ�� ગમે તે સંજોગોમાં, ગમે તે સંકટમાં અળવણ પગે અડિખમ ઉભું રહેવું પડે છે..ગુજરાતનાં ગૃહમંત્રી શ્રી @sanghaviharsh જીને મારાં વંદન તથા અન્ય તમામ નેતાઓને આપણે વધાવવા જોઈએ કે દિવસરાત પોતાનાં રાજ્યની પ્રજાની સેવા, સુરક્ષા અને સલામતી
કાંકરેજ વિધાનસભા ના આસેડા ગામના ભારતીય જનતા પાર્ટી ના આગેવાન શ્રવણભાઇ પ્રજાપતિ તેમજ સાથી યુવા મોરચા ના કાર્યકર અનિલભાઈ પ્રજાપતિ સાથે શુભેચ્છા મુલાકાત કરી
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બનાસકાંઠા જિલ્લા ની જિલ્લા બેઠક યોજાઇ તેમાં માં. શ્રી જગતભાઈ પટેલ ખેડા અને આણં�� ઝોન સંયોજક ધવલભાઈ પટેલ સંગઠન મંત્રી ખેડા જિલ્લા સંયોજક શ્રી રોશનભાઈ બ્રહ્મભટ્ટ તથા સૌ તાલુકા નગર ના સંયોજકો હાજર રહ્યા
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાતના ૧૦૦મા એપિસોડની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે યુવા મોરચા ની જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિર્તીસિંહ વાધેલા સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં વર્ચુઅલ બેઠક યોજાઈ
નવી દિલ્હી ખાતે ૭૪ માં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલ ટેબ્લોઝ પૈકી ગુજરાતના ક્લીન-ગ્રીન એનર્જી અંગેના ટેબ્લોને ‘પીપલ્સ ચોઈસ’ શ્રેણીમાં ટોચનો ક્રમ મળ્યો એ ખૂબ આનંદની વાત છે. ટેબ્લોના નિર્માણ-નિદર્શન સાથે સંકળાયેલ તથા ટેબ્લોને વોટ કરનાર સૌને ખૂબ-ખૂબ અભિનંદન.