તો આ તમ��રું સર્વર છે ! માત્ર યુનિવર્સિટી ના ફાઇનલ યર ના 25 % વિદ્યાર્થીઓ ના લોગીન કરવાથી આ હાલત છે. મેહરબાની કરીને વિદ્યાર્થીઓ ને ખોટો ત્રાસ ના આપો. બીજા ઘણા રસ્તાઓ છે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન કરવાના.
વિદ્યાર્થીઓના ભવિષ્ય અને માનસિક સ્થિતિ સાથે ચેડાં ના કરો🙏🏻
#MSUOnlineExamFailed
@dineshdasa1
Sir, Will there be any change of scheduled of assistance inspector of motor vehicles class 3 exams which is held on 3rd may.
#AskChairman#gpsc#dineshdasa