Urban Community development Department, AMC. UCD Department runs different activities related to public health, education, employment and public awareness.
યુ.સી.ડી.વિભાગ દ્વારા શૈક્ષણિક પ્રવૃતિ અંતર્ગત બહેરામપુરા વોર્ડમાં ખોડીયારનગર સખીસંઘ દ્વારા માનવ સાધના સંસ્થાના સહયોગથી કંન્યામંદિર શરૂ કરવામાં આવેલ છે. શિક્ષણ સમાજના આમુલ પરિવર્તન માટે આવશ્યક હોય નિરક્ષક યુવાઓને પ્રાથમિક શિક્ષણ પુરૂ પાડી શિક્ષિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે
યુ.સી.ડી.વિભાગ દ્વારા રાજય સરકારશ્રીની MMUY હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧માં ફાળવેલ લક્ષ્યાંક ૧૧૨૭૦JLESG ની રચના કરી તેની પોર્ટલ પર એંન્ટ્રી કરી જે તે લેન્ડીંગ ઇન્સ્ટીટ્યુટ ખાતે મોકલી આપેલ જે પૈકી ૩LI દ્વારા ૨૪૪JLESG ને જુથ દીઠ રૂ.૧ લાખ લેખે કુલ રૂ.૨.૪૪ કરોડનુ વગર વ્યાજની લોનનુ ધીરાણ આપેલ છે
યુ.સી.ડી.વિભાગ દ્વારા ભારત સરકારશ્રીની PMSVANidhi યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ માં કુલ ૬૨૩૧૪ જે તે બેંકમાં પોર્ટલ દ્વારા સ્પોન્સર્સ કરવામાં આવેલ જે પૈકી ૩૩૫૦૩ અરજીઓ બેંક દ્વારા ડીસ્બર્સ કરી ૨૬૨૦૪ અરજીઓને રૂ.૧૦,૦૦૦/- ���ેખે કુલ રૂ.૨૬.૨૦ કરોડનુ શહેરી ફેરીયાઓને લોન ધિરાણ કરવામાં આવેલ છે.
DAY-NULM Mission :- To reduce poverty and vulnerability of the urban poor households by enabling them to access self-employment and skilled wage employment opportunities, resulting in an
appreciable improvement in their livelihoods on a sustainable basis.
UCD(UrbanCommunityDevelopment) Department runs different activities related to public health, education, employment and public awareness. In collaboration with different Government Sponsored NGOs (Non-Government Organizations).