🌳 હરિયાળી ગાંધીનગર લોકસભા, રળિયામણી વેજલપુર વિધાનસભા 🌳
શ્રી @AmitShah જીના નેતૃત્વમાં "ગાંધીનગર લોકસભા,હરિયાળી લોકસભા" માં મહત્તમ વૃક્ષારોપણ સાથે પર્યાવરણ સંવર્ધનના જરૂરી કાર્યો માટે અપીલ કરી.
🔗આપ સૌને પણ આજે જ આ લિંક પર આપનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરો અને કરવો.: https://t.co/AOYrZ5bJTt
#EkPedMaaKeNaam #TreePlantation #TreePlanting #Tree
🌳 હરિયાળી ગાંધીનગર લોકસભા, રળિયામણી વેજલપુર વિધાનસભા 🌳
મકરબા ગામના યુવાનોને શ્રી @AmitShah ના નેતૃત્વમાં "ગાંધીનગર લોસભા,હરિયાળી લોકસભા" ના ધ્યેય સાથે વૃક્ષારોપણ માટે રજિસ્ટ્રેશન કરાવીને સામૂહિક વૃક્ષારોપણ માટે રજિસ્ટ્રેશન કરવા અને મહત્તમ વૃક્ષારોપણ કરવા હાકલ કરી.
🔗આપ સૌને પણ આજે જ આ લિંક પર આપનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરો અને કરવો.: https://t.co/AOYrZ5bJTt
#EkPedMaaKeNaam #TreePlantation #TreePlanting #Tree
🌳 હરિયાળી ગાંધીનગર લોકસભા, રળિયામણી વેજલપુર વિધાનસભા 🌳
જોધપુર વોર્ડની વિવિધ સોસાયટીઓ અને ટાવર્સના રહીશો સાથે આપણા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબ ના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કરી સામૂહિક વૃક્ષારોપણ માટે સૌને રજીસ્ટ્રેશન કરાવ્યા.
🔗આપ સૌને પણ આજે જ આ લિંક પર આપનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરો અને કરવો.: https://t.co/AOYrZ5bJTt
#EkPedMaaKeNaam #TreePlantation #TreePlanting #Tree
🌳 હરિયાળી ગાંધીનગર લોકસભા, રળિયામણી વેજલપુર વિધાનસભા 🌳
જોધપુર વોર્ડના ઓમકારેશ્વર મહાદેવ થી ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબની પ્રેરણાથી “હરિયાળી ગાંધીનગર લોકસભા” ના ધ્યેય સાથે ગ્રીન કવર વધારવા અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને વધુ ગતિ આપવા મહત્તમ વૃક્ષારોપણ દ્વારા જનભાગીદારી સુનિશ્ચિત કરવા વિવિધ સોસાયટીઓના ચેરમેન, સેક્રેટરી તથા નાગરિકોને ઘરે-ઘરે જઈ રજીસ્ટ્રેશન કરાવ્યું.
સાથે પ્રદેશ મહામંત્રી શ્રી @AjayMember શહેર મહામંત્રી શ્રી @DarshakThakar, વોર્ડ પ્રમુખ શ્રી સૌરભ પટેલ, ટીપી અને એસ્ટેટ કમિટીના ચેરમેન તથા કાઉન્સિલર શ્રી @iBhagyeshBJP, વોર્ડ મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ જોડાયા.
આપ પણ નીચે આપેલી લિંક પર રજીસ્ટ્રેશન કરી વૃક્ષારોપણમાં સૌને જોડો અને જોડાવો.👇
https://t.co/OXdkmZJcEc
#EkPedMaaKeNaam #TreePlantation #TreePlanting #Tree
These outcomes reflect the commitment to deepening the India-Japan cooperation across key sectors and unlocking new opportunities for growth, innovation and development.
MARC (Musical Artist Recreation Club) દ્વારા અમદાવાદના દિવંગત કલાકારોને શ્રદ્ધાંજલિ અર્થે આયોજિત સુંદરકાંડ પાઠમાં સહભાગી થઇ સંગીતકલા ક્ષેત્રમાં તેમના યોગદાનને યાદ કર્યા.
It is wonderful to meet Prime Minister Sanae Takaichi in Delhi. Japan is an important partner of India and we are confident that our ties will get even stronger in the times to come. Our talks today covered the full range of the India-Japan Special Strategic and Global Partnership. The key issues discussed include technology, innovation, AI, defence and security, pharmaceuticals and more. As far as economic linkages are concerned, our goal is clear…in the next ten years, 10 trillion Yen of Japanese investment into India and doubling the number of Japanese companies in India!
@takaichi_sanae
🌳 હરિયાળી ગાંધીનગર લોકસભા, રળિયામણી વેજલપુર વિધાનસભા 🌳
આપણા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબ વર્ષ 2019 થી લોકસભા ક્ષેત્રમાં ગ્રીન કવર વધારવા માટે સતત કાર્યશીલ છે. તેમના માર્ગદર્શન હેઠળ
સરખેજ ખાતે અલબુર્જ પાસે ચાલી રહેલા 20 હજાર વૃક્ષોના વિશાળ વૃક્ષારોપણ સ્થળની મુલાકાત લીધી.
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવા માટેનો આ સંકલ્પ નિશ્ચિતપણે લોકભાગીદારીથી વધુ મજબૂત બનશે.
🔗 આજે જ આ લિંક પર આપનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરો અને કરવો.: https://t.co/AOYrZ5bJTt
#EkPedMaaKeNaam #TreePlantation #TreePlanting #Tree
"આપણે આપણી આગામી પેઢીને શું આપવા માંગીએ છીએ? અસહ્ય ગરમી કે હરિયાળું ભવિષ્ય?"
આ પ્રશ્નનો એક જ સચોટ જવાબ છે - વૃક્ષારોપણ!
#EkPedMaaKeNaam#TreePlantation#Tree
ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભા બની રહી છે હરિયાળી લોકસભા...
આવો, આપણે સૌ સામૂહિક વૃક્ષારોપણમાં જોડાઈએ અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ.
તારીખ: 12 જુલાઈ, 2026 - રવિવાર
આજે જ રજિસ્ટ્રેશન કરો
https://t.co/tFL5X53vMU
વેજલપુર વોર્ડના કાઉન્સિલર તથા કરાટે ટ્રેનર શ્રી જુલીબેન ચૌહાણ દ્વારા રણછોડજી મંદિર ખાતે શરૂ કરવામાં આવેલ કરાટે ક્લાસનો શુભારંભ કરાવ્યો.
યુવાનોમાં આત્મરક્ષા સાથે શારીરિક તંદુરસ્તી અને આત્મવિશ્વાસ વિકસે તે દિશામાં આ એક મહત્વપૂર્ણ ટ્રેનિંગ છે.
આ અવસરે શ્રીમતી દિવ્યાબેન ખાખી,( ડેપ્યુટી ચેરમેન ટી.પી અને એસ્ટેટ કમિટી, વોર્ડ પ્રમુખ શ્રી મિલન પાઠક, કાઉન્સિલર શ્રી રાજુભાઈ ઠાકોર (મુખી ), વોર્ડ મહામંત્રી શ્રી જયવંતસિંહ વાઘેલા, શ્રી હેમલ શાહ તથા ટ્રસ્ટી શ્રી અન્નપૂર્ણાબેન ભારતી (અલકાબેન) ઉપસ્થિત રહ્યા.
A very warm welcome to India, Prime Minister Sanae Takaichi.
We are delighted to host you on your first visit to India and I look forward to our wide-ranging discussions tomorrow that will further deepen the India-Japan Special Strategic and Global Partnership.
Through our joint efforts, we will continue to advance peace, stability and prosperity in the Indo-Pacific and beyond.
@takaichi_sanae
ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના હરિયાળી ગાંધીનગર લોકસભા સંકલ્પ અંતર્ગત ગ્રીન કવર વધારવા અને વધુમાં વધુ સામૂહિક વૃક્ષારોપણ અંગે વિવિધ FM રેડિયોના RJs સાથે લોકસભા કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ બેઠકમાં શ્રી પાલકભાઈ તથા પ્રદેશ સોશિયલ મીડિયા ઈનચાર્જ શ્રી મનન દાણી ઉપસ્થિત રહ્યા. #EkPedMaaKeNaam #TreePlantation #Tree