માલપુર વાત્રક નદી ઉપર નો જુનો પુલ વારંવાર તૂટી જાય છે અને ખાડા પડે છે જે જર્જરિત હાલત છે આની તપાસ કરવી ખૂબ અગત્યતા છે જે હોનારત સર્જે એમ છે @Bhupendrapbjp@DdoArvalli@SP_Arvalli
રાજ્યમાં સુશાસન અને વિકાસના સમન્વયથી વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp જીને જન્મદિવસની હાર્દિક શુભકામના.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને જનસેવાની અવિરત શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
अखिल भारतीय विद्यार्थी परिषद् ABVP के स्थापना दिवस पर हार्दिक शुभकामनाएँ।
देशहित, छात्रहित और सामाजिक सरोकारों के लिए सतत संघर्ष करने वाले ABVP ने न केवल विचारों की लड़ाई लड़ी है, बल्कि संगठनात्मक शक्ति से लाखों युवाओं को राष्ट्र निर्माण हेतु प्रेरित भी किया है...!!
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બી. એન. હાઈસ્કુલ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી શાળાની વિવિધ સુવિધાઓ, અભ્યાસ કાર્ય, અને સિદ્ધિઓ અંગે જાણકારી લીધી.
#ShalaPraveshotsav2026
જનસેવા જ આપણું પ્રથમ કર્તવ્ય — સેવાલય
સેવાલય કાર્યાલય એ જનસેવાનું વિશ્વાસપૂર્ણ કેન્દ્ર છે.
જ્યાં નાગરિકોને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી અને પારદર્શક રીતે પ્��ાપ્ત થાય છે.
સ્વચ્છતા એ જ આદત...
પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના નેતૃત્વમાં સેવા, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે મકરબા પ્રાથમિક શાળાના બાળકો સાથે સ્વચ્છતા રેલીમાં સહભાગી થયો.
આ અવસરે સ્વચ્છતાને જીવનની આદત બનાવી આપણા આસપાસનું પર્યાવરણ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવા સૌએ આગ્રહી બનવા અનુરોધ કર્યો.
સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુજય મહેતા, વોર્ડ પ્રમુખ શ્રી વિજય ��ાકોર, કાઉન્સિલર શ્રી રાજુભાઈ શુક્લ, શ્રી દિવ્યેશ ત્રિપાઠી, શ્રીમતી હેમાબેન શાહ, સ્કૂલ બોર્ડના સભ્ય શ્રી અભય વ્યાસ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
#12YearsOfSeva
#12YearsOfGaribKalyan #SwachchataAbhiyan #SwachchaBharatMission #SBM
રમશે બાળક, ખીલશે બાળક!
ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના માર્ગદર્શન હેઠળ રમકડા એકત્રીકરણ અભિયાનમાં જોડાઈ નાના બાળકોના જીવનમાં ખુશીઓ લાવવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી બનવા સૌને અપીલ.
કચ્છની સમૃદ્ધ પરંપરા, હસ્તકલા અને સંસ્કૃતિને જીવંત રાખતા કચ્છી પ્રિન્ટના પરંપરાગત વસ્ત્રોના શોરૂમનો શુભારંભ અવસરે મુલાકાત કરી.
કચ્છના કલાત્મક વારસાને પ્રોત્સાહન આપતા અને સ્થાન��ક કારીગરોના હસ્તકૌશલ્યને નવી ઓળખ અપાવવાના આ સુંદર પ્રયાસ માટે નિમંત્રકને શુભેચ્છા પાઠવી.
સાથે પૂર્વ વોર્ડ પ્રમુખ શ્રી કિર્તીભાઇ વોરા ઉપસ્થિત રહ્યા.
જય સ્વામિનારાયણ
જીવરાજ પાર્ક ખાતેના સ્વામીના મંદિરમાં આયોજિત કથા પૂર્ણાહુતિમાં સહભાગી થઈ સંતગણના આશીર્વાદ મેળવ્યા.
આ અવસરે ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીના માર્ગદર્શન હેઠળ મહત્તમ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંવર્ધન અને ધરતીન��� હરિયાળી કરવાના સંકલ્પમાં સૌ હરી ભક્તોને જોડાવા આહવાન કર્યું.
રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની ૪ બેઠકો પર ભાજપના તમામ ઉમેદવ��રશ્રીઓ ને બિન હરીફ વિજેતા થવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ…!!!
✨🪷🪷🪷🪷🪷✨
राज्यसभा चुनाव में गुजरात की 4 सीटों पर निर्विरोध
जीतने पर सभी भाजपा उम्मीदवारों को हार्दिक बधाई एवं शुभकामनाएं…!!!
✨🪷🪷🪷🪷🪷✨