આજે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા રહેણાંક વિસ્તાર ગામડી પોલીસ ક્વાર્ટર્સ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણને સ્વચ્છ, હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું.
તમારી પ્રાઈવસી, તમારી શક્તિ!
ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રહેવા માટે તમારી અંગત માહિતી માત્ર તમારી પાસે જ રાખો. અજાણ્યા લોકો સાથે ઓટીપી (OTP) કે પાસવર્ડ ક્યારેય શેર ન કરો. જાગૃત બનો, સુરક્ષિત રહો!
તા. ૧૮/૦૬/૨૦૨૬ ના રોજ “ બાળકીઓ અને મહિલા જાગરુકતા દિવસ" નિમિત્તે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કસ્તુરબા કન્યા વિધાયલયમાં સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
“સાવચેત રહો – સુરક્ષિત રહો”
સાયબર ગુનાથી બચવા માટે સાયબર સુરક્ષા અંગે જાગૃત રહીએ.
તા. ૧૭/૦૬/૨૦૨૬ ના રોજ “ શિક્ષક તાલીમ દિવસ" નિમિત્તે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ડી.એન.સ્કુલમાં સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
“સા���ચેત રહો – સુરક્ષિત રહો”
સાયબર ગુનાથી બચવા માટે સાયબર સુરક્ષા અંગે જાગૃત રહીએ.
SIM लेने जा रहे हैं? तो एक बात हमेशा याद रखें!
अपना OTP या thumb impression किसी के साथ बार-बार साझा न करें।
थोड़ी सी सावधानी आपको बड़ी परेशानी से बचा सकती है।
(SIM, ID card, Online Fraud, OTP)
#DoT#Telecom#SIMCard#CyberSafety#StaySafe