ગુજરાતમાં પાંચ વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ગુજરાતના પ્રદેશ મહામંત્રી (સંગઠન) આદરણીય @ratnakar273 ને હાર્દિક અભિનંદન...
ગુજરાત ભાજપના હજારો કાર્યકરોને અમૂલ્ય માર્ગદર્શન અને પક્ષના સંગઠનને મજબૂત કરવાની આપની આગવી શૈલીને કારણે, ગુજરાત બૂથ સ્તર સુધી સુદ્રઢ બન્યું છે.🙏🏻
કાર્યકર્તા ભાજપા સંગઠનની કરોડરજ્જુ અને પક્ષની સૌથી મોટી તાકાત છે.
- પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP
મનોગત પાક્ષિકનો તાજેતરનો અંક વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો.
https://t.co/rYafIofAX3
#મનોગત
विपक्ष की भूमिका क्या होनी चाहिए यह तो थोड़ा देख लेना आज की पीढ़ी को जरूरी है ,
देश हित और लोक हित में सरकार के साथ खड़े होकर जनहित के विषय पर किसी भी निर्णय में कैसे सहयोगी बनते हैं ।
सकारात्मक विपक्ष की भूमिका भारत में अपेक्षित है, लेकिन आज का विपक्ष नासमझो जैसे ,जनहित के विषयों से अनभिज्ञ, गैरजिम्मेदार तौर पर विरोध के नाम पर पूरी तरह देश और समाज हित को नकारते हुए नकारात्मक भूमिका में खड़ा हो गया है ।
आज की नौजवान पीढ़ी के लिए यह उदाहरण है विपक्ष के नेता की भूमिका रामलीला मैदान का 2012 -13 का आंदोलन और जंतर मंतर के 2026 के आंदोलन के बाद की स्थिति
गुरु पूर्णिमा की सभी देशवासियों को बहुत-बहुत बधाई। गुरु ज्ञान के साथ ही अपने शिष्यों में सकारात्मक ऊर्जा का संचार कर उन्हें सुविचार और सुसंस्कारों से सुशिक्षित करते हैं। आइए, उनके आदर्शों को अपने जीवन का संबल बनाएं।
प्रेरकः सूचकश्चैव वाचको दर्शकस्तथा।
शिक्षकः बोधकश्चैव षडेते गुरवः स्मृताः॥
On Kargil Vijay Diwas, our nation expresses gratitude to the brave soldiers for their extraordinary courage and commitment towards securing India. Their valour in the face of the most formidable conditions will forever remain a source of national pride. Their unwavering patriotism and devotion to duty will continue to inspire generations.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ ભારે વરસાદથી પ્રભાવિત નવસારીના બીલીમોરા અને ભાટની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું ���ને સ્થાનિકો સાથે સંવાદ કર્યો.
#સેવા_હી_સંગઠન
पेपर लीक पर अब और भी सख़्त प्रहार!
विद्यार्थियों के भविष्य से खिलवाड़ करने वालों के लिए फ़ास्ट ट्रैक कोर्ट और कठोर सज़ा का रास्ता तैयार।
मोदी सरकार की नीति स्पष्ट है - पेपर लीक पर ज़ीरो टॉलरेंस।
ગીરસોમનાથ જિલ્લા ના મંડલ પ્રશિક્ષણ વર્ગની મૂલ્યાંકન બેઠક ઝોન સંયોજક પ્રદીપભાઈ ખીમાણી અને રાજુભાઈ પંડ્યા ની ઉપસ્થિતિ માં વેરાવળ સર્કિટ હાઉસ માં મળી તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો સંજયભાઈ પરમાર જિલ્લા મહામંત્રી અને અપેક્ષિત કાર્યકર્તા હાજર રહ્યા...
@iJagdishBJP@ratnakar273
सपनों की उड़ान हौसले से होती है।
कानपुर के दर्जी के बेटे जतिन ने पहले ही प्रयास में NEET पास कर साबित कर दिया कि मेहनत हर चुनौती से बड़ी होती है। ऐसे युवा ही विकसित भारत की असली ताकत हैं। 👏