જ્યારે રાજા, રાણી, મંત્રી, સંત્રી, તંત્રી, જંત્રી, ગોદી, મોદી સહિત તમામ એક સૂર અને એક જ સ્વરમાં “રાત છે” એમ કહેતા હશે ત્યારે આ બહુરત્ન વસુંધરામાં હું અને મારા જેવા અનેક જુવાનીયા કહેતા હોઈશું કે, “નહીં, દિવસ છે છે અને છે.”
દુનિયાના ઇતિહાસમાં “રાત છે” એમ કહેનારા તાનાશાહોની બહુમતી રહી હશે પરંતુ ઈતિહાસ��ો કોઈ એવો સમય નથી રહ્યો જ્યાં “દિવસ છે” એવું કહેનારો એક માઈનો લાલ ન રહ્યો હોય.
મારા રાજ્યસભાના સાંસદ તરીકેના કાર્યકાળ દરમ્યાન સરકાર તરફથી લોકઉપયોગી કાર્યો માટે મળતી રકમ જુદા જુદા કામો માટે સંપૂર્ણપણે ફાળવેલ છે. કેટલાક સોશિયલ મીડિયા એવું ચલાવે છે કે શક્તિસિંહ ગોહિલની ગ્રાન્ટ વણવપરાયેલી રહી પરંતુ સત્ય હકીકત એ છે કે, ગ્રાન્ટ ફાળવવા માટે eSAKSHI પોર્ટલનો ફોટો આ સાથે છે અને સંપૂર્ણ ગ્રાન્ટ વપરાયેલી છે. ગ્રાન્ટ એક પણ રૂપિયાની બચેલ નથી. માત્ર ટેકનીકલ કારણોસર ૦.૧૧ પૈસા ફાળવી ન શકાય તેજ જમા છે. બાકી સંપૂર્ણપણે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
સમય 2017નો ..પાટીદાર આંદોલન ..ધોળકામાંથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં 327 વોટ થી જ���તી ગયા.કોંગ્રેસના ઉમેદવાર કોર્ટમાં ગયા ..લડ્યાં ..અને જીત્યા ..હાઈકોર્ટે માન્યું કે ખોટી રીતે જીત થઈ છે..તાત્કાલિક મામલો સુપ્રિમ કોર્ટમાં લઈ ગયા .અને મામલા પર સ્ટે આવી ગયો..હવે ટર્મ પુરી થઈ ગઈ..મામલો પુરો થઈ ગયો…(સમજવા માટે આ કિસ્સો ) હવે વાત આજની જો ડર ગયા વો છુટ ગયા..એમ એકને જેલ એકને મહેલ…જ્યારે જ્યારે વાત તમારા હાથમાં ન હોય તો એને ડરાવવાનો .ધમકાવવાનો ..આ જુનો હથકડ્ડો આજે ય ચાલે છે…એક નેતા વોશિં�� મશીનમાં ધોલાઈ કરી નાંખી તો ધોળા ધપ થઈ ગયા ..અને બીજા હાથથી ધોવા ગયા તો …વાત એટલી છે જે કે તમે સહેજ પણ ઉંચા થયા..મોટા થયા..લોકપ્રિય થયા..પરિણામ મેળવતા થયા તો પછી..સમજ ગયે બાબુ …ગોરખ પાંડેની વાત તો યાદ છેને…અહિંયા રાજા બોલા રાત હૈ..રાણી બોલી રાત હૈ …મંત્રી બોલા રાત હૈ…સંતરી બોલા રાત હૈ ..યે સુબહ સુબહ કી બાત હૈ…
જનક વી.સુતરિયા (પત્તરકાર )
🔹આદિવાસી સમાજના હક અને અધિકારો માટે મજબૂતીથી લડતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય @Chaitar_Vasava હવે ભાજપ���ે આંખમાં કણા ની જેમ ખૂંચે છે.
🔹ભાજપે અત્યાર સુધી અનેક પ્રયત્નો કર્યા ચૈતર ભાઈને ડરાવવા અને ��મકાવવાના પણ એવું ક્યારેય થઈ શક્યું નહીં અને ચૈતર ભાઈ સતત મજબૂતીથી ભાજપ સામે લોકોના પ્રશ્નો માટે લડતા રહ્યા.
🔹આજે ચૈતર વસાવાને ડરાવવા માટે અને તેમનો અવાજ દબાવ માટે એક ઉપજાવી કાઢેલા કેસમાં તેમણે 7 વર્ષની સજા કરવામાં આવી છે, એમના ધારાસભ્ય પદ પર પણ ભાજપે તરાપ મારી છે.
🔹આદિવાસી સમાજ ભાજપને ક્યારેય માફ કરશે નહીં અને આજે આખા ગુજરાતની જનતા ચૈતર વસાવાની સાથે છે.
સમય બળવાન છે!
એક ધારાસભ્ય જેલમાં જશે અને બીજી તરફ સત્તાના ખોળામાં જઈને બેસી ગયા એટલે તેમના આંદોલન સમયના ગંભીર કેસો પણ સત્તાના 'વૉશિંગ મશીન'માં દિવસે ને દિવસે ધોવાઈને એકદમ સાફ થઈ રહ્યા છે અને તેઓ નિર્દોષ જાહેર થઈ રહ્યા છે!
#રાજકારણ
पेपर लीक होने के बाद दो महीने से भी कम समय में सफलतापूर्वक Re-NEET करवानेवाले देश के पहले प्रधानमंत्री नरेंद्र मोदी जी को बधाई।
पुरानी सरकारों साल में सिर्फ़ एक बार ही NEET करवा पाते थे, लेकिन नरेंद्र मोदी जी देश के करोड़ो युवाओ के हित में साल में दो बार NEET एक्ज़ाम का अवसर देने बदल ���ोटि कोटि धन्यवाद।
અપમાન કરવા બોલાવો છો, ચૂંટણી જીતીને આવી છું…ભાજપના સરકારી કાર્યક્રમમાં જ MLA દર્શનાબેનનું અપમાન…..વોકઆઉટ સાથે રાજીનામાંની ચીમકી…મનસુખ વસાવા પણ ધરણાં પર બેઠા….
આમ આદમી પાર્ટીના મુખ��યમંત્રી શ્રી @BhagwantMann જીના નેતૃત્વમાં પંજાબ સરકારનો મોટો અને ઐતિહાસિક નિર્ણય.
કોન્ટ્રાક્ટ આધારિત નોકરીઓ કાયમી કરનાર પંજાબ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ નિર્ણયથી 65,000 જેટલા કર્મચારીઓને કાયમી નોકરીની સુરક્ષા મળી છે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત થયું છે.
ગર્વ છે મને એક એવા નાયબ મુખ્યમંત્રી પર કે જે ગર્વથી એના રાજ્યની આઇપીએલ ટીમની જર્સી પહેરીને મેચ જોવા ગયો હતો.
આ જોઈને ગુજરાતમાં જ રહીને બીજી ટીમોને સપોર્ટ કરનારાં લોકોએ ઢાંકણામાં પાણી ભરીને ડૂ��ી જવું જોઈએ.
મારા જન્મદિવસ નિમિત્તે રસાણા ગૌશાળામાં ગૌમાતાને લીલું ઘાસ અને ગોળ અર્પણ કરીને ઉજવણી કરવા બદલ ગામના આગેવાનો, ગ્રામજનો અને યુવાન મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.
આપ સૌનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ હંમેશા મળતા રહે એવી પ્રાર્થના. 🙏
મારાં જન્મદિવસ પર ફોન દ્વારા સોશિયલ મીડિયા દ્વારા કે પછી રૂબરૂ શુભકામનાઓ પાઠવવા બદલ આપ સૌનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છુ.
🙏🙏🙏
Thank you for your wishes..
પંજાબની AAP સરકારે 65 હજારથી વધુ આઉટસોર્સના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ��ે સરકાર હસ્તક લેવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો
@AAPPunjab સરકારના આ નિર્ણયથી હજારો પરિવારોમાં દિવાળી જેવો ખુશીનો માહોલ સર્જાયો
@BJP4Gujarat પોતાના મળતીયા કોન્ટ્રાક્ટરોને આવા પ્રકારના કોન્ટ્રાક્ટ આપે છે, જેમાં નર્સિંગથી લઈને શિક્ષણ ક્ષેત્ર સુધી અનેક કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરવા મજબૂર છે
ગુજરાતના બેરોજગાર યુવાનો અને તેમના પરિવારોની ચિંતા કરવામાં આવતી નથી
@BhagwantMann
#punjab #AAPPunjab #2027aap
દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને સ્પષ્ટ બહુમતી મળ્યા છતાં સત્તાના દુરુપયોગ દ્વારા લોકશાહી પ્રક્રિયામાં અવરોધ ઉભા કરવાની જે કોશિશ કરવામાં આવી હતી, તેના સામે કોંગ્રેસ પાર્ટીએ મજબૂત અને લોકશાહી લડત લડી હતી.
આજે સત્ય અને બહુમતીના જનાદેશનો વિજય થયો છે. આ જીત માત્ર કોંગ્રેસ પક્ષની નથી, પરંતુ લોકશાહી, બંધારણીય મૂલ્યો અને જનતાના અધિકારોની જીત છે.
આ પ્રસંગે તમામ ચૂંટાયેલા સભ્યો, કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ રાખનારા દરેક નાગરિકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.