વિશ્વ ના ૧૮૦ દેશોમાં સામાજિક કાર્યો અને સર્વાંગી વિકાસ માટે વિવિધ કાર્યક્રમો કરતી સંસ્થા.
હવે ગુરુદેવ નું જ્ઞાન ગુજરાતી માં મેળવો! ફોલો કરો @GurudevGujarati
અમને જણાવતા આનંદ થાય છે કે આર્ટ ઑફ લિવિંગ ગુજરાત આશ્રમ ગૌશાળાની એક ગીર ગાયે ગાંધીનગરમાં આયોજિત સ્પર્ધામાં ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને તેને ₹15,000 ના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે.
જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી ના નંદોત્સવ માં આપ સૌ પધારો આર્ટ ઓફ લિવિંગ બેંગ્લોર આશ્રમ માં..
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી ની દિવ્ય ઉપસ્થિતિ નો આનંદ માણો..
અને જો પ્રત્યક્ષ આવી ન શકાય તો વેબકાસ્ટ દ્વારા લાઇવ જોડાઓ
https://t.co/ItaYE1xLIg
Reposted from @gurudevgujarati
જ્યારે વાપીમાં પૂર આવ્યું, ત્યારે આર્ટ ઓફ લિવિંગ યુવા ટીમે મૌન રહેવા કરતાં સેવા પસંદ કરી. 🙏
ત્રણ દિવસની હૃદયસ્પર્શી સેવા. હજારો જીવન સુધી પહોંચ્યા.
#artofliving#sevaparmodharm
🌸🦚 *Jai Shri Krishna!* 🦚🌸
🙏*Jai Gurudev*🙏
✨ *Gujarat Special Janmashtami Celebrations 2026* ✨
with *Gurudev*
at *The Art of Living Bangalore Ashram*.
🦚*Nandotsav 2026 – A Celebration of Love, Devotion & Joy!* 🦚
National Award-winning actor Vikrant Massey is set to portray @Gurudev in the upcoming film White.
The film is based on a lesser-known chapter of modern peace-building & explores efforts linked to Colombia's decades-long conflict, bringing a global story to the big screen.
This afternoon, took part in the 45th anniversary celebrations of Art of Living and also inaugurated the Dhyan Mandir. My compliments to all those associated with Art of Living for their rich service to society, which is clearly reflected in their various initiatives.
@ArtofLiving@Gurudev
The Hon’ble Prime Minister of India, @narendramodi, will be visiting the Bengaluru Ashram to celebrate the 45 year anniversary of the @ArtofLiving and will inaugurate the new meditation hall, Dhyan Mandir, which will bring solace and wisdom to millions from around the world. He will also be launching 9 service initiatives. Inspite of his busy schedule, he has taken time for the upliftment of Indian spirituality. People from around the world will be joining online and are looking forward to this great occasion.
@ArtofLivingIC
While at Art of Living, met Sri Sri Ravi Shankar Ji. We had an excellent discussion on various subjects, notably the work of Art of Living. His passion towards furthering societal good is noteworthy.
@ArtofLiving@Gurudev