@narendramodi
આદરણિય સર,
તમારા ટોટલ કાર્યકાળમાં બે વખત તમારા વ્યક્તિત્વ વિશે પુનઃ વિચાર કરવો પડે એવા બે પ્રસં��ો જણાયા.
1) અમદાવાદ મોટેરા સ્ટેડિયમને તમારું નામ આપ્યું અને તમે એ સ્વીકારીને ચૂપ રહ્યા.
અને
2) આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ટીકીટ વહેંચણીની ગરબડ
@sanghaviharsh
આદરણિય સર,
નીચે મેં એક પોલીસ સ્ટેશનમાં ઈમેલ કરેલ એનો સ્ક્રીનશોટ છે. જેતે સમયે એ પોલીસ સ્ટેશનના બે પોલીસમિત્રોએ અમારી જબરજસ્ત મદદ કરેલ પણ તેમના નામ અને મોબાઈલ નંબર અમારી પાસે ના હોવાથી તે મેળવીને તે દેવદૂત સમાન બંને પોલીસ મિત્રોનો આભાર માનવા માંગુ છું.
@narendramodi
ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે આદરણિય સર
गुजरात सरकार का कोई बड़ा अधिकारी या कोई बड़ा मंत्री अतीक अहमद पर मेहरबान है इसलिए साबरमती सेंट्रल जेल में भी इसे मेहमान की तरह रखा गया है
सच में गुजरात आज मोदी की कमी बहुत महसूस कर रहा है
@Bhupendrapbjp
આ શું ચાલી રહ્યું છે આદરણિય
गुजरात सरकार का कोई बड़ा अधिकारी या कोई बड़ा मंत्री अ���ीक अहमद पर मेहरबान है इसलिए साबरमती सेंट्रल जेल में भी इसे मेहमान की तरह रखा गया है
सच में गुजरात आज मोदी की कमी बहुत महसूस कर रहा है
@Uber
ये मूर्खता भारतमें रहते क्यूँ करते हो?
सोसियल मीडिया पर अगर नेगेटिव केम्पेन चलाएँगे तो आपकी कंपनी बर्बाद हो जाएगी और आपके लक्षण देखते हुए ये ही उचित है।
सुधर जाइए माफी माँगिए और पेमेंट ऑप्शनमें से पाकिस्तानी रुपये को तत्काल हटाइए।