છોટા ઉદેપુરના કલેક્ટર સાડી પહેરી દોડ્ય���! 1 કિલોમીટર સુધી એવી દોટ મૂકી કે લોકો દંગ થઈ ગયા
ChhotaUdepur, SareeRun, BodeliNews, GargiJainIAS, WomenEmpowerment, HealthyWomenStrongSociety, GujaratSamachar
ભારતમાં ખાંડના ભાવમાં 13 ટકા જેટલો જોરદાર ઉછાળો નોંધાયો છે. રાષ્ટ્રીય સ્તરે ₹52.30 પ્રતિ કિલો અને કેટલાક બજારોમાં ₹60-65 પ્રતિ કિલો સુધી ભાવ પહોંચી રહ્યા છે. તહેવારો પહેલાં આ ભાવ 70 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચવાની શક્યતા છે.
ખાંડના ભાવ વધારા માટે પુરવઠો ઓછો, ઘટતી ઇન્વેન્ટરી, ઇથેનોલ ડાયવર્ઝન અને તહેવારોની માગ મુખ્ય પરિ��ળો છે. સરકારે જથ્થાબંધ સ્ટોક હોલ્ડિંગ મર્યાદા 15 દિવસ સુધી અડધી કરી દીધી છે અને ગ્રાહકો અને મીઠાઈ ઉત્પાદકોની ચિંતા વચ્ચે ભાવ સ્થિર કરવા માટે આયાત પર વિચાર કરી રહી છે.
ગુજરાતમાં ખાંડના ભાવ ₹41.50થી વધીને ₹60 થયા
ગુજરાતમાં પણ ખાંડમાં તીવ્ર ભાવવધારો જોવા મળ્યો છે. સામાન્ય ખાંડનો ભાવ અગાઉ લગભગ ₹38 પ્રતિ કિલો હતો અને 1 જુલાઈના રોજ તે વધીને ₹41.50 પ્રતિ કિલો થયો હતો અને હવે તે ₹60 પ્રતિ કિલો સુધી પહોંચી ગય�� છે, જ્યારે રિફાઇન્ડ ખાંડનો ભાવ અંદાજે ₹65 પ્રતિ કિલોએ પહોંચ્યો છે.
વેપારીઓ કહે છે કે, આટલા ઊંચા ભાવે ખાંડ ખરીદવી મુશ્કેલ છે. આ સાથે જ તેઓ ચેતવણી આપી રહ્યા છે કે, જો મુખ્ય તહેવારો પહેલાં પુરવઠાની સ્થિતિમાં સુધારો નહીં થાય તો ભાવ પ્રતિ કિલો ₹70 સુધી પહોંચી શકે છે.
આશરે ૧૧૨૫ દિવસ ના લાંબા સમયગાળા બાદ ૪૭/૨૩૨૪ CL ૧/૨ પુર્ણ થશે. (અંદાજિત ૨૦/૦૯ એ FR આવી શકે)
.
૪૭ તને આખું GPSC જગત બહુ યાદ કરશે.🥲
૪૭ મુખ્ય પરીક્ષા ના પેપર્સ સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ હતા.
.
આ સૌથી બેસ્ટ ભરતી GPSC ની હતી જેમાં અસલી જિન્નાહ (fake ગાંધીજી) ની એન્ટ્રી થી બધું દામડોલિયું
પરીક્ષા પાસ કર્યા પછી પણ વર્ષો સુધી માત્ર ઇન્ટરવ્યૂ માટેની લાંબી રાહ!અહેવાલ મુજબ ૨૦૩૦ સુધી પણ આ બેકલોગ પૂરો થાય તેમ નથી.
વાહ રે સિસ્ટમ,નેતાઓ માટે બુલેટ ટ્રેન જેવી સ્પીડ અને યુવાનો માટે બળદગાડું!
એક બાજું ગોકળગાય અને બીજી બાજુ @GPSC_OFFICIAL કોણ જીતશે?
#GPSC_Injustice#Gujarat
૨૦૨૯ સુધી નવા લોકો જે graduation પૂરું કરવા જઈ રહ્યા છે એ લોકો GPSC ની તૈયારી કરતા જ નહીં.. સમય ની બરબાદી, ૫ વરસ સુધી પરિણામ ની રાહ જોવી પડશે. બાકી તો જે મારી જેમ ૨૦૨૦/૨૧/૨૨ થી લાગેલ છે એ લોકો કોઈ CCE અથવા નાની મોટી સ્વીકારેલી બાદ સાથે તૈયારી ચાલુ રાખે.. આયોગ નર્ક ના ભોંયતળિયે છે
આશરે ૧૪૦૦૦ ઉમેદવારો નું મૌખિક બાકી છે, અને ૪૧૦૦ જેવી vacancy પૂરી થાય એની યુવાનો રાહ જોઈ રહ્યા છે. બધી આ ભરત���ઓ માં ૪૦૦ થી વધારે દિવસો જતા રહ્યા છે છતાં આયોગ કાચબા કરતા એ ધીમી ગતિ ચાલે છે.
.
આગે લાગે બસ્તી મે આયોગ આપણી મસ્તી મેં
.
List અહીંયા link પર છે.
https://t.co/JSfFAhL9NQ
ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વે ગુજરાત વન વિભાગ અને વનતારાના સંયુક્ત સહયોગથી કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં 20 કાળિયારનું સફળ રિવા��લ્ડિંગ કરવામાં આવ્યું છે. લુપ્ત થતી પ્રજાતિઓના પુનર્વસન અને બન્નીની ઇકોસિસ્ટમને મજબૂત કરવાના હેતુથી જામનગર સ્થિત વનતારા ખાતેથી 5 નર અને 15 માદા કાળિયારને વૈજ્ઞાનિક પ્રોટોકોલ હેઠળ મુક્ત કરાયા છે. આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યમાં 500 કાળિયાર સ્થળાંતરિત કરાશે.
Vantara
Gujarat Forest Department
Banni Grasslands
Blackbuck Relocation
‘કોઈ ખાનગી ઘરમાં પત્તા રમવા એ 'ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ, 1887' (જુગાર ધારો) હેઠળ ગુનો બનતો નથી. સિવાય કે તે સ્થળ ‘કોમન ગેમિંગ હાઉસ’ ત���ીકે ચલાવાતી હોય અને તેમાંથી કોઈ આર્થિક લાભ કે નફો મેળવવામાં આવતો હોય.’ વર્ષ 2018ના અમદાવાદના એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે 14 જુલાઈ 2026ના રોજ આવો ચુકાદો આપ્યો હતો.
વર્ષ 2018માં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં પોલીસ દ્વારા દરોડો પડાયો હતો. પોલીસને બાતમી મળી હતી કે ત્યાં જુગાર રમાઈ રહ્યો છે. આ દરોડામાં પોલીસે 5 વ્યક્તિને પત્તા રમતા પકડી પાડી હતી ��ને તેમની પાસેથી રોકડ રકમ તેમજ પત્તા કબજે કર્યા હતા. આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ 4 અને 5 હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
આ કેસમાં આરોપીઓએ હાઈકોર્ટમાં FIR રદ કરવા માટે અરજી કરી હતી. અરજદારોના વકીલે દલીલ કરી હતી કે, કોઈના ખાનગી ઘરમાં પત્તા રમવા માત્રથી તે 'કોમન ગેમિંગ હાઉસ' (જુગારનો અડ્ડો) ગણાઈ જતું નથી.
આ અંગે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પી. એમ. રાવલની કોર્ટે મહત્ત્વપૂર્ણ અવલોકન કરત�� જણાવ્યું કે, આ પ્રકારની બાબતને ગુનો સાબિત કરવા તેમાં નફાનું તત્ત્વ જરૂરી છે. કાયદા હેઠળ કોઈ સ્થળને ‘કોમન ગેમિંગ હાઉસ’ (જુગારનો અડ્ડો) ત્યારે જ કહી શકાય, જ્યારે તેનો માલિક કે કબજેદાર ત્યાં પત્તા રમવા માટે કોઈ ચાર્જ વસૂલતો હોય અથવા તેમાંથી આર્થિક નફો કે લાભ મેળવતો હોય. લોકો ઘરમાં પત્તા રમે છે અને કદાચ પૈસા માટે રમે છે, તેટલી જ બાબત કોઈ ઘરને 'કોમન ગેમિંગ હાઉસ' કે જુગારનો અડ્ડો બનાવી દેતી નથી. પોલીસની ફરિયાદમાં આવ�� કોઈ સ્પષ્ટતા કે પુરાવા નહોતા કે જે સાબિત કરી શકે કે તે ઘરને નફાના હેતુથી જુગારના એક અડ્ડા તરીકે ચલાવાતું હતું.
Gujarat High Court Playing Cards Gambling Act Verdict, Playing Cards In Private House Not Crime Gujarat, Gujarat Gambling Act Common Gaming House High Court, Ahmedabad Gambling FIR Quashed Gujarat High Court, Gujarat News Gujarat Samachar Playing Cards Legal Verdict, High Court Ruling Playing Cards At Home
અરે આ વળી શું થઈ ગયું!
સ્પીકર ઓમ બિરલા આવ્યા, વંદે માતરમ કરાવ્યું અને સીટ પર બેસતાની સાથે જ બોલી પડ્યા કે – "ગૃહની કાર્યવાહી અનિશ્ચિત મુદત માટે મુલતવી રાખવામાં આવે છે!"
શું બધા સાંસદો સંસદમાં માત્ર વંદે માતરમ ગાવા જ ભેગા થયા હતા ? અને વડાપ્રધાન તથા ગૃહમંત્રી પણ આજના આ આખરી દિવસે શું માત્ર પોતાની હાજરી જ પુરાવવા આવ્યા હતા ?
ગઈકાલે જ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂ વિપક્ષને વારંવાર સંભળાવતા હતા કે આપણી પાસે માત્ર બે જ દિવસ બાકી છે, તો પછી સત્તાપક્ષે જ આજનો આખો દિવસ આમ કેમ વેડફી નાખ્યો ?
આના પરથી સાવ સ્પષ્ટ થઈ ગયું છે કે સરકારે વિપક્ષ સામે પૂરેપૂરા ઘૂંટણ ટેકવી દીધા છે અને સત્તામાં બેઠેલા લોકો વિપક્ષથી ફફડી રહ્યા છે.
Gujarat slaughterhouse news: દેશભરમાં અહિંસા અને શ���કાહારી રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં 10,735 રજિસ્ટર્ડ કતલખાનાને સરકારે સત્તાવાર મંજૂરી આપેલી છે, જ્યારે 2,176 ગેરકાયદે કતલખાના કોઈપણ ડર વગર ધમધમી રહ્યા છે. ચૂંટણી સમયે હિન્દુત્વ, ગૌરક્ષા અને અહિંસાના નામે મતો મેળવીને સત્તામાં આવેલી સરકારના શાસનમાં જ કસાઈઓને ખુલ્લો દોર મળી રહ્યો હોય તેવું ચિત્ર ઊભું થયું છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર, વર્ષ 2024-25 ��રમિયાન ગુજરાતમાં 34,045 ટન માંસનું ઉત્પાદન થયું છે. દરરોજ હજારો ઘેટાં-બકરાં અને ભેંસોને કતલખાને ધકેલાય છે, જ્યારે પોલ્ટ્રી ફાર્મને પ્રોત્સાહન અપાતાં વર્ષે ત્રણેક કરોડથી વધુ મરઘાંની કતલ કરવામાં આવે છે.
ભાજપના નેતાઓ પર આક્ષેપ અને ગૃહ મંત્રીની ભૂમિકા સામે સવાલો
અમદાવાદમાં હિન્દુત્વની વાતો વચ્ચે શાસક પક્ષના નેતાઓ જ માંસાહારને પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રાજ્યમાં હજારો કતલખાના ચાલવા છતાં કસાઈઓને ઊંની આંચ આવતી નથી, જેની પાછળ રાજકી�� આશીર્વાદ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીની રહેમ નજર હેઠળ જ મૂંગા પશુઓની ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાના આરોપો મુકાયા છે. કસાઈઓ મસમોટા હપ્તા આપીને પોતાના વાહનો પર કમળનું સ્ટીકર લગાવી ખુલ્લેઆમ પશુઓને કતલખાને લઈ જાય છે, અને ગાંધીનગરથી મળેલી સૂચનાઓને કારણે સ્થાનિક પોલીસ પણ મૌન સાધી બેઠી છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડાથી ગુજરાતની નીતિઓ પર સવાલ
લોકસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓએ ગુજરાત સરકારના દાવાઓની પોલ ખોલી નાખી છે. પાછલાં ત્રણેક વર્ષમાં ગુજરાતમાં ભેંસના માંસનું ઉત્પાદન 34.55 મેટ્રિક ટન અને ઘેટાંના માંસનું ઉત્પાદન 88.52 મેટ્રિક ટન નોંધાયું છે. આ જ સમયગાળા દરમિયાન 9.85 કરોડ મરઘાંની કતલ સાથે કુલ માંસનું ઉત્પાદન 98,895 મેટ્રિક ટન પર પહોંચ્યું હતું. પંજાબ, દિલ્હ��, ઝારખંડ, હરિયાણા, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ અને કેરળ જેવા મોટા પ્રમાણમાં માંસાહાર કરતા રાજ્યો કરતાં પણ પવિત્ર યાત્રાધામો અને સંતોની ભૂમિ ગણાતા ગુજરાતમાં કતલખાનાની સંખ્યા નોંધપાત્ર રીતે વધારે છે.
ખાનપુર ભાજપ કાર્યાલય સામે જ નોનવેજ દુકાનો અને રેસ્ટોરન્ટ્
અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલયની બિલકુલ સામે જ બિન્દાસપણે માંસનું વેચાણ થઈ રહ્યું છે અને ગેરકાયદેસર નોનવેજ રેસ્ટોરન્ટ્સ ધમધ���ી રહી છે. આ રેસ્ટોરન્ટ્સ બંધ કરાવવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆતો કરવા છતાં ભાજપના નેતાઓ જ તેને રાજકીય રક્ષણ પૂરું પાડી રહ્યા હોવાનો આક્ષેપ છે. સ્થાનિક કોર્પોરેશન સત્તાધીશો જ્યારે પણ આ દુકાનો કે રેસ્ટોરન્ટ્સ બંધ કરાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે ગાંધીનગરથી સૂચનાઓ આવતા જ બધું ફરી શરૂ થઈ જાય છે.
slaughterhouse, Gujarat, Gujarat News