જીવનભર યાદગાર એવું
૧૧-૫-૯૩ નાં દિવસે..
શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પિતાતુલ્ય
સાંનિધ્ય,જવાબદારી,સ્નેહ અને વિશ્વાસનું સંભારણું… વંદન..🙏 હ્રદયપૂર્વક આભાર..
જીવનસંગિની અર્ચના સાથે લગ્નજીવનને ૩૧ વર્ષ પૂર્ણ થઈને ૩૨ માં વર્ષમાં મંગલપ્રવેશ..
@narendramodi
🔱 जय माता दी 🔱
( माँ ब्रह्मचारिणी ) जी के आशीर्वाद से आपका जीवन आनंदमय हो तथा आपको और आपके परिवार को (द्वितीय नवरात्रि) की हार्दिक बधाई एवं शुभकामनाएँ 🙏🔱
जय भवानी । जय अम्बे । जय माँ ब्रह्मचारिणी
અમરેલી છે તૈયાર
અબ કી બાર 400 પાર !!!
આજે અમરેલી જીલ્લાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં
બૂથ પ્રમુખશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખો, ચૂંટાયેલા સભ્યો સહિત સૌ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો, સૌને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પાઠવ્યા.
મને ભારતીય જનતા પાર્ટીનાં સૌ કાર્યકર્તાશ્રીઓ પર અપાર વિશ્વાસ છે. સરકાર અને સહકાર-બંનેમાં ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ સેવા કરી રહ્યા છે. આપણે “સત્તા દ્વારા સેવા”નાં સંકલ્પ સાથે ચૂંટણી લડી રહ્યા છીએ અને એટલે ગુજરાતને આપણાં પર વધુ વિશ્વાસ છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરવા આ લોકસભાની ચૂંટણીમાં ભાજપનાં દરેક ઉમેદવારને ભવ્યાતિભવ્ય વિજય અપાવવા આહવાન કર્યું.
#ModiKiGuarantee
#ModiKaParivar
#AbkiBaar400Paar
ગુજરાત સરકારના મંત્રીશ્રી અને કામરેજ વિધાનસભાના ધા��ાસભ્યશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાની તેમનાં વિધાનસભા કાર્યાલયખાતે શુભેચ્છા મુલાકાત લઈને સ્થાનિક કાર્યકર્તાઓ સાથે પરીચય, પૂછપરછ અને વધુ મતદાન માટેની ચૂંટણીલક્ષી ચર્ચા-વિચારણા કરી હતી.
સુરત મહાનગરના વોર્ડ નં.3ના ભાજપ પ્રમુખશ્રી અમરીશભાઈ રામાણીના કાર્યાલય તેમજ ગૌશાળાની આજ રોજ મુલાકાત કરી.
ગીર ગાયનાં સંવર્ધન માટે સતત કાર્યરત છે.
ગીરની ગાયનાં માથા, ગળાં ��ર હાથ ફેરવવામાં દિવ્ય-શાંતિ સાથે રીલેક્ષ થવાની અનુભૂતિ થઈ.
સુરત લોકસભા કાર્યાલય સંભાળતાં શ્રી ભરતભાઇ ફાલકીનો ૬ તારીખે એકસીડન્ટમાં પગે ફેકચર અને હાથે ઈજા થયેલ હોવાથી તેમના ઘરે જઈને ખબર-અંતર પૂછ્યા. તેમની સરળતા, ભાજપ નિષ્ઠા પ્રેમ જોઈને આનંદ થયો. તેઓ જલદીથી સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી શુભકામનાઓ પાઠવી.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના સંસદસભ્યશ્રી સી.આર.પાટીલ જી લોકસભાના ઉમેદવાર તરીકે તા.18.04.2024ના રોજ ફોર્મ ભરવાના છે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે અગત્યની બેઠક આજ રોજ સુરત ખાતે યોજાઈ હતી.
રાજયસભાના પૂર્વ સભ્ય અને સુરત મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખશ્રી પ્રવિણભાઈ નાયકના નિવાસ સ્થાને જઈને તેમની મુલાકાત લીધી.
તેમણે પાર્ટી પ્રત્યેની નિષ્ઠાના અનેક જૂના સંસ્મરણો અને પ્રસંગો યાદ કર્યાં
શ્રી પ્રવિણભાઈ નાયકને ઉત્તમ સ્વાસ્થ્ય સાથેના દિર્ધાયુ જીવનની શુભેચ્છા પાઠવી હતી.
શ્રી અરવિંદભાઈ ભીખાભાઈ ઢોલાના માતૃશ્રી શારદાબેનનું તાજેતરમાં અવસાન થયેલ હોવાથી તેમના નિવા�� સ્થાને જઈને શ્રધ્ધાંજલિ અર્પણ કરીને શોકમગ્ન સમસ્ત ઢોલા પરિવારને સાંત્વના આપી.
અંત્યોદયના સંકલ્પ સાથે કાર્યરત ભાજપ સરકારના ગાંવ ચલો અભિયાન દ્વારા નાગરિકો સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોંચી રહી છે અને લોકોને લાભ મેળવવા પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.
#Gaon_Chalo_Abhiyan_Gujarat