India broke the aura meter!
From minimum in 2014 to maximum overload in 2026, India now powers 50% of the world's real-time digital transactions, driven by 49 crore+ UPI users and 144 crore Aadhaar identities.
#11YearsOfDigitalIndia@_DigitalIndia
સેવા, સમર્પણ અને પરિશ્રમની અવિરત સફર...
સમય સાથે આપણો ભાજપ પરિવાર ઘણો મોટો થયો છે, પરંતુ આપણા રાષ્ટ્રવાદી મૂલ્યો આજે પણ એ જ અડગ છે. ભાજપનો કાર્યકર્તા 'સત્તા' માટે નહીં, પણ 'સેવા અને સમર્પણ'ના ભાવથી કામ કરે છે.
નર્મદા જિલ્લાની મુલાકાત અંતર્ગત આજે સવારે કાર્યકર્તાઓ સાથે જિલ્લા કાર્યાલય ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી.
સાથે જ, ડેડીયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા સમક��ષ પુષ્પાંજલિ અર્પી ભાવવંદન કર્યા. આ અવસરે કાર્યકર્તા મિત્રો સાથે મુલાકાત કરી ઉષ્માભર્યો સંવાદ સાધ્યો.
📸 નિહાળો આ વિશેષ ક્ષણો...
ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન 2026 અંતર્ગત મંડલ પ્રશિક્ષણ વર્ગમાં સક્રિય રીતે સહભાગી થઈ પ્રશિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરી આ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું. @narendramodi
ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે કચ્છ કમલમ્, ભુજ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, મહામંત્રીઓ શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી હિતેશભાઈ ખંડોર સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી.
ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે કચ્છ કમલમ્, પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, મહામંત્રીઓ શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી હિતેશભાઈ ખંડોર સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી.
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય ���નસંઘના સંસ્થાપક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. @narendramodi @iJagdishBJP @ratnakar273 @TBChhangaBJP
भारत के महामहिम राष्ट्रपति आदरणीय श्रीमती द्रौपदी मुरमू जी (President of India) को जन्मदिवस की हार्दिक बधा�� एवं शुभकामनाएं।
ईश्वर से आपके उत्तम स्वास्थ्य एवं सुदीर्घ जीवन की कामना करती हूँ। @narendramodi @iJagdishBJP @ratnakar273 @iDevjiVarchand
देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी के आह्वान पर 21 जून को मनाए जाने वाले अंतर्राष्ट्रीय योग दिवस के उपलक्ष्य में आज भारतीय जनता पार्टी भुज शहर के संयुक्त उपक्रम द्वारा एम.एस.वी. हाईस्कूल, माधापर में योगाभ्यास कार्यक्रम का आयोजन किया गया
@iJagdishBJP@ratnakar273