નમસ્કાર સાહેબ શ્રી,
આપ સ���હેબે આ ટ્વીટ દ્રારા માહિતી આપી હતી કે લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર ની ૩૦૦ જગ્યાને મંજૂરી આપવામાં આવી છે જેની ભરતી ૧ મહિના માં આવશે ,પણ આ માહિતી ને આજે ૧ વર્ષ કરતા પણ વધારે સમય થય ગયો છે પરંતુ હજુ સુધી આ ભરતી ���્યારે આવશે એના કોઈ પણ સમાચાર નથી.સત્વરે માહિતી આપો.
Honored to meet the honorable Prime Minister, Shri @narendramodi Ji, in Delhi today. Interacting with him is always a source of new energy for nation-building.