મારા વ્હાલા બનાસવાસીઓ, ચાલો સહુ મળી ને સંકલ્પ લઈએ કે ૨૦૨૪ માં બનાસકાંઠા સાંસદ તરીકે ભારતીય જનતા પક્ષ ના ઉમેદવાર રેખાબેન ચૌધરી ને ભારી બહુમત થી વિજયી બનાવીશું
આજે થરાદ ખાતે ભારતરત્ન શ્રી ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને એમના ચરણોમાં શત્ શત્ નમન કર્યા.
બાબા સાહેબનું સંપૂર્ણ જીવન સમાજ અને રાષ્ટ્ર માટે કાર્ય કરવાની પ્રેરણા આપે છે.
@GenibenThakor બનાસકાંઠા ની જનતા આપને પૂછે છે કે શું મજબૂરી છે કોંગ્રેસ ની સત્તા મેળવવા માટે કે ડીએમકે જેવી પાર્ટી જેના નેતાઓ એમ કહે છે કે અમે સનાતન ખતમ કરવા માટે આવ્યા છીએ તેમને મદદ કરે છે.
શું તમે તમારી પાર્ટી ના એવા નેતાઓ જોડે સંમત છો?
@GenibenThakor ગેનીબેન આપ કોંગ્રેસ ના ઉમમેદવાર તો બની ગયા પણ બનાસકાંઠા ની પ્રજા ને જણાવજો કે તમારા નેતાઓ રામ મંદિર ની પ્રાણ પ્રતિસ્થા માં કેમ ના ગયા એમને આમંત્રણ હતું છતાં.
બનાસકાંઠા ની તમામ બહેન-દીકરીઓ જે પ્રથમ વખત મતદાન કરશે તમને પ્રશ્ન છે કે તમે શું પસંદ કરશો?
ઘુંઘટ કે પછી સમાજ માં પુરષ સાથે કદમ થી કદમ મિલાવી રાષ્ટ્ર નિર્માણ માં ભાગીદારી
મોદી સાહેબ નું ��્વપ્ન છે કે બનાસકાંઠા ની તમામ બહેન દીકરીઑ પણ આર્થિક પગભર થાય નહીં કે ઘુંઘટ માં ઢંકાયેલ રહે
તમારી સામે બે વિકલ્પ છે.
એક ઉમમેદવાર ઘુંઘટ માં ભાષણ આપે છે અને સ્વભાવિક છે કે બીજા પાસે થી પણ એજ આશા રાખશે.
૨૧ મી સદી ની મહિલા શું આશા રાખે છે તેમના નેતા પાસે થી?
મોદી સાહેબ નું મહિલા ઑ માટે નું સ્વપ્ન આ છે..
https://t.co/31O4QZb5FC
અને કોંગ્રેસ નું મહિલા ઑ માટે નું સ્વપ્ન?
ભૂલાય નહીં..
૭ મી મે, ૨૦૨૪ ને મંગળવાર ના દિવસે લોકસભા ની ચૂંટણી માં મત આપવા જવાનું ભૂલતા નહીં.
તમે જ્યાં પણ રહેતા હોવ પરંતુ તમારો વોટ બનાસકાંઠા મતવિસ્તાર માં હોય તો એ દિવસે પ્રવાસ કરી ને પણ દેશ ના વિકાસ માં સહભાગી થવાનું ભૂલતા નહીં.
અને મત તો માત્ર ભાજપ ને જ
હાજર તમામ કાર્યકર્તાઓ, વડીલોએ ઉમળકાભેર સ્વાગત કર્યું એ બદલ સૌનો હ્રદય પૂર્વક આભાર માનું છું.
તેમજ બેઠક���ાં હાજર ધાનેરા વિધાનસભાના ત્રણેય મંડળના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતનો સંકલ્પ કર્યો.
યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં #AbkiBaar400Paar ના સંકલ્પને સિદ્ધ કરી વિકસિત ભારતના નિર્માણમાં ઉત્સાહ સાથે યોગદાન આપવા માટે ધાનેરા ખાતે યોજાયેલ કાર્યકર્તા પરિચય બેઠકમાં હાજર રહે��ાનું થયું.
1/2
આજે ગેળા સ્થિત ભક્તિ, શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન જય શ્રી હનુમાનજી શ્રીફળ મંદિરની મુલાકાત કરીને હનુમાન દાદાના દર્શન કર્યા અને આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્���તા અનુભવી.
જનકલ્યાણ અને સર્વાંગી સુખાકારી માટે પ્રાર્થના કરી.