બાપસા-ભાવનગર (ગુજ.) દ્વારા ભાવનગર શહેરમાં આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ને બોધિસત્વ ડૉ.બાબાસાહેબ આંબેડકરનાં ફોટો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા. જેમાં છાત્રાલયના વોર્ડન સાહેબ શ્રી કલ્પેશભાઈ બાંભણીયા એ છાત્રાલયના પ્રતિનિધિ ��ધિકારી તરીકે હાજરી આપી.
#BAPSA_BHAVNAGAR