કર્તવ્યની કસોટી પર ખરા ઉતરવાનું ગૌરવ
એટલે @JagdishMakwana_
જનસેવા માટેની નિષ્ઠા, સતત સંવાદ અને વિકાસ માટેની પ્રતિબદ્ધતાને મળેલું આ સન્માન આપણા સૌ માટે ગૌરવ અને નવી પ્રેરણાનું પ્રતીક છે.
જગદીશભાઈને હાર્દિક અભિનંદન!
પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી જશુમતીબેન કોરાટને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ���ત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના. @JashumatibenK
resigned.
No one should misunderstand that this resignation has been given under pressure from anyone.
Anti-national elements should not get any benefit.
Nation should remain united
Students should not get caught in legal proceedings.
Students should focus on their studies
🚩🙏મૃદુ અને મક્કમ એવાં ગુજરાત નાં લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જી ને જન્મ દિવસ ની વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ આપનું જીવન આજ રીતે સુખમય પસાર થાય અને આપ ગુજરાત ની જનતા નાં લોકઉપયોગી કાર્ય કરતા રહો એવી શુભકામના
જય જય ગરવી ગુજરાત 🚩🙏
ભારત માતા કી જય 🚩🙏
@JagdishMakwana_ પરમાત્માની કૃપાથી આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, અખૂટ ઊર્જા, અવિરત પ્રગતિ, યશ, કીર્તિ તથા જનસેવાના પવિત્ર કાર્યમાં સતત નવી સફળતાઓ પ્રાપ્ત થાય તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાહેબ
@narendramodi@PMOIndia@AmitShah@AmitShahOffice
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે ભારતના વડાપ્રધાન તરીકે સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે, જે દેશ માટે ગૌરવની ક્ષણ ��ે.
આ ઐતિહાસિક અવસરે સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિરમાં મહાઆરતીમાં સહભાગી બની તેમના ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાર્થના કરી.
#LongestServingElectedPMModi
ભારતીય જનતા પાર્ટી, બિહાર પ્રદેશ સંગઠન મહામંત્રી અને અમારા માર્ગદર્શક
મા.શ્રી ભીખુભાઇ દલસાણીયાજી ને જન્મ દિવસ ની અનેક શુભેચ્છાઓ ...!
॥ जिवेत शरदः शतम् ॥
@bhikhubhaidbjp
આદર્શ વ્યક્તિ, કાર્યકર્તાઓ ના માર્ગદર્શક,સરળ વ્યક્તિત્વ,કાર્યકર્તાભાવની મિશાલ,ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી આદરણીય શ્રી #prashantkorat જી ને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ....
#prashantkorat
મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી @TapanDaveHalvad ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન ��્રદાન કરે એવી પ્રાર્થના