ઘણા લોકો કહે છે કે પોલીસ ની દોસ્તી કે દુશ્મની બંને નહીં સારું!
પણ જ્યારે પોલીસ જ દોસ્ત બનીને કરફ્યુ ના સમયે રોજિંદી રોજીરોટી માટે તરસતા લોકો માટે ભોજન જાતે આપવા આવે ત્યારે પોલીસ માટે Respect આપોઆપ વધી જાય! 🙌
Thanks Nikol Police, @AhmedabadPolice & @GujaratPolice 🙏 #Ahmedabad
પોલીસ કોન્સ્ટેબલ ધવલ અનિલભાઈ રાવલને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
કોરોનાની દવા ના મળે ત્યાં સુધી સાવચેતી રાખો, તમારી અને તમારા પરિવારનું કોરોના સામે રક્ષણ માત્ર સાવચેતી જ છે.
#OmShanti 🙏
#GujaratPolice
लोक आस्था के महापर्व #छठपूजा की हार्दिक शुभकामनाएँ।
प्रार्थना करता हूँ कि छठ मैया आपकी हर मनोकामना पूर्ण कर आपको सुख, शांति, समृद्धि, प्रसिद्धि और प्रेम प्रदान करें।