જે બદલી શકાય તેમ હોય તેને બદલો,
જે બદલી ન શકાય તેને સ્વીકારો,
જે સ્વીકા��ી ન શકાય તેનાથી દૂર થઈ જાઓ,
પરંતુ પોતાને ખુશ રાખો,
કારણ કે.....
દેખાડાની જિંદગી કરતાં ઢંગની (સારી) જિંદગી ક્યાંય પણ વધારે ઉત્તમ હોય છે.
રસોઈના સ્વાદથી 'લખપતિ દીદી' બનવા સુધીની સફળ સફર!
રોજના 1 લીટર દૂધની ચાથી શરૂ થયેલી સફર આજે 25 લીટર દૂધની ચા અને 60થી વધુ લોકોના સ્વાદિષ્ટ ભોજન સુધી પહોંચી છે. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાના 'આદ્યશક્તિ સખી મંડળ'ની બહેનો પોતાની રસોઈની કળાના માધ્યમથી નારી સશક્તીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહી છે...
જિલ્લા પંચાયતમાં કેન્ટીન દ્વારા પ્ર���્યેક મહિલા ₹10,000 જેટલી આવક મેળવી માત્ર પોતાના પરિવારને ટેકો જ નથી આપી રહી, પરંતુ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્રોત બની રહી છે...
#GujaratInformation
મહારાષ્ટ્રનાં ચર્ચિત IAS અધિકારી તુકારામ મુંડે
ઉપલબ્ધી - 21 વર્ષની સર્વિસમાં 25 ટ્રાન્સફર
બોમ્બે હાઈકોર્ટની એક ટિપ્પણી બાદ બીજા દિવ��ે જ હાઈકોર્ટ પરિસરમાં આવેલી કેન્ટીનમાં દરોડા પાડીને સીલ કરી દીધી
કેમ આવું કરવુ પડ્યું ?
મે 2026 માં, મહારાષ્ટ્ર સરકારે IAS અધિકારી તુકારામ મુંડેને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ના કમિશનર તરીકે નિયુક્ત કર્યા. પદ સંભાળ્યા પછી, તેમણે ભેળસેળ કરનારાઓ રેસ્ટોરન્ટ્સ સામે એક મોટી ઝુંબેશ શરૂ કરી. તેમણે રાજ્યભરમાં 1,000 થી વધુ દરોડા પાડ્યા, જે દરમિયાન નકલી દૂધ અને પનીર જપ્ત કરવામાં આવ્યા, અને ઘણી મોટી હો���લ અને રેસ્ટોરન્ટના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા.
આ કાર્યવાહીથી નારાજ કેટલાક હોટલ માલિકોએ બોમ્બે હાઈકોર્ટમાં કેસ કર્યો. સુનાવણી દરમિયાન, કોર્ટે FDAના પગલાની પ્રશંસા કરી હતી પરંતુ તેમની કામગીર પર એક સવાલ ઉઠાવ્યો હતો.
કોર્ટે મુંડેને પૂછ્યું, "તમે ફક્ત ખાનગી હોટલ અને કેન્ટીનને જ કેમ નિશાન બનાવી રહ��યા છો?"
પછી શું બીજા જ દિવસે તુકારામ મુંડેએ હાઈકોર્ટ પરિસરમાં આવેલી કેન્ટીનમાં દરોડા પાડ્યા જેમા મુખ્ય કેન્ટીન ફૂડ લાયસન્સ વગર ચાલતી હોવાનું સામે આવ્યું. નિયમોનાં ઉલ્લંઘન પર કેન્ટીનને બંધ કરવાનો આદેશ આપી દીધો.
✍️અમેરિકા જઈ આવેલા એક વરિષ્ઠ નાગરિકની સલાહ:
પ્રિય મિત્રો,
અમે છેલ્લા બે મહિનાથી અમેરિકાના સિયાટલ (વોશિંગ્ટન) ખાતે રહી રહ્યા છીએ.
ભારતથી નીકળતી વખતે મારી પત્નીને શ્વાસની ગંભીર તકલીફ હતી. તેથી અમે ભારતમાંથી જરૂરી દવાઓ સાથે લઈ આવ્યા હતા.
અમેરિકામાં તે દવાઓ લીધા પછી તેમની તબિયતમાં ઘણો સુધારો થયો.
પરંતુ દવાઓ પૂર�� થઈ ગઈ. મુસાફરી દરમિયાન ફરી તકલીફ ન થાય તે માટે મેં મારી દીકરીને સિયાટલમાં શ્વાસરોગના નિષ્ણાત (Pulmonologist) પા��ે અપોઇન્ટમેન્ટ લેવા કહ્યું.
પણ ત્યાં સીધા નિષ્ણાતને મળી શકાતું નથી.
પહેલાં જનરલ ફિઝિશિયનને મળવું ફરજિયાત હતું એક અઠવાડિયા પછી માત્ર વિડિઓ કોલ દ્વારા અપોઇન્ટમેન્ટ મળી.
અમે લગભગ 10 મિનિટ ડૉક્ટર સાથે વાત કરી અને ભારતમાં કઈ દવાઓ લેતા હતા તે જણાવ્યું. ડૉક્ટરે સમસ્યા સમજીને દવા લખી આપી અને કહ્યું કે ફાર્મસીમાંથી લઈ લેશો.
પરંતુ ફાર્મસીમાં ખબર પડી કે દવા તરત ઉપલબ્ધ નથી. 4–5 દિવસ પછી મળશે.
પાંચમા દિવસે દવા મળી. આશ્ચર્યની વાત એ હતી કે દવા સિપ્લા (Cipla) કંપનીની હતી અને તેના પર "Made in India" લખેલું હતું.
અમેરિકાની મેડિકલ ઈન્સ્યોરન્સથી 50% ડિસ્કાઉન્ટ મળ્યા પછી પણ અમારે લગભગ ₹21,000 ચૂકવવા પડ્યા. એટલે કે ભારતમાં આશરે ₹2,500માં મળતી દવા અમેરિકામાં લગભગ ₹42,000ની પડી.
ભારતમાં સહેલાઈથી મળતી દવા અમને અમેરિકામાં મેળવવામાં 12 દિવસ લાગ્યા.
એક અઠવાડિયા પછી ડૉક્ટરની કન્સલ્ટેશન ફીનું $283 (લગભગ ₹23,000) નું બિલ પણ આવ્યું.
નિવૃત્તિ પછી ભારતમાં રહેવું કેટલું ભાગ્યશાળી છે તેનો મને સાચો અનુભવ થયો.
આપણે ઘણીવાર "સારી જિંદગી"ની શોધમાં વિદેશ જવાનું સ્વપ્ન જોતા હોઈએ છીએ પરંતુ જો થોડું વિચારીએ તો સમજાય કે એવી ઘણી સુવિધાઓ, જે લંડન કે ન્યૂયોર્કના કરોડપતિઓને પણ સહેલાઈથી મળતી નથી, તે ભારતના મધ્યમવર્ગીય લોકોને રોજિંદા જીવનમાં ઉપલબ્ધ છે.*
ભારતના સામાન્ય માણસનું પણ એક "VIP જીવન"
1. સસ્તું અને ઝડપી ઇન્ટરનેટ.
જ્યાં દુનિયાના ઘણા દેશોમાં સામાન્ય ઇન્ટરનેટ માટે દર મહિને લગભગ ₹4,000 ખર્ચવા પડે છે, ત્યાં ભારતમાં માત્ર ₹300માં હાઈ-સ્પીડ 5G ડેટા મળે છે. વિશ્વમાં સૌથી સસ્તું ડેટા ભારતમાં છે.
2. 10 મિનિટમાં ઘર સુધી ડિલિવરી.*
ચા માટે આદુ કે દૂધ ખૂટ્યું? Blinkit, Zepto અથવા Swiggy Instamart પરથી ઓર્ડર કરો, પાણી ઉકળે ત્યાં સુધી સામાન ઘરે આવી જાય. જ્યારે યુરોપમાં ઠંડીમાં કોટ પહેરીને 15 મિનિટ ચાલીને દુકાને જવું પડે, અને દુકાન બંધ પણ મળી શકે.
3. તાત્કાલિક આરોગ્ય સેવા.
સ્પેશિયાલિસ્ટને મળવું હોય તો સીધા હોસ્પિટલ જઈ શકાય બ્લડ ટેસ્ટ માટે ટેક્નિશિયન ઘરે આવી જાય અને રિપોર્ટ થોડા કલાકોમાં વોટ્સએપ પર મળી જાય મહિનાઓ સુધી રાહ જોવી પડતી નથી.
4. માનવીય સહયોગ.
ઘરકામ, રસોઈ, ડ્રાઇવિંગ જેવી સેવાઓ ભારતમાં માત્ર અમીરો માટે નથી. મધ્યમવર્ગ પણ તેનો લાભ લઈ શકે છે. આથી સૌથી કિંમતી વસ્તુ — સમય — બચી જાય છે.
5. UPI ક્રાંતિ
₹5 ની ચાથી લઈને ₹50,000ના લેપટોપ સુધી — બધું એક QR સ્કેનથી ચૂકવી શકાય છે રોકડની જરૂર નહીં, કાર્ડ મશીનની ચિંતા નહીં અને કોઈ ટ્રાન્ઝેક્શન ફી નહીં આ ક્ષેત્રમાં દુનિયાના ઘણા દેશો હ���ુ પાછળ છે.
6. નાની-નાની મફત સુવિધાઓ.*
ભારતમાં મોટાભાગની હોટેલમાં પીવાનું પાણી મફતમાં મળે છે, જ્યારે ઘણા દેશોમાં તેના માટે પણ પૈસા ચૂકવવા પડે છે ગલીના નાકે ચાની લારી, ઈસ્ત્રીવાળા જેવી રોજિંદી સુવિધાઓ જીવન સરળ બનાવે છે.
7. સંબંધોનું સામાજિક સુરક્ષા જાળું.
અહીં પડોશી સમસ્યા આવે તો કોર્ટની નોટિસ નથી મોકલતા, પરંતુ પ્રેમથી ખીચડીનો ડબ્બો મોકલે છે આપણા સંબંધો જ આપણી સૌથી મોટી સંપત્તિ છે.
ભારત માત્ર એક દેશ નથી; તે દરેક વળાંક પર સુવિધાઓથી ભરેલું એક અદ્ભુત જીવન છે.
પશ્ચિમના દેશોમાં લોકો ઘાસ કાપવાથી લઈને પ્લમ્બિંગ સુધી બધું પોતે કરે છે. જ્યારે ભારતમાં સેવા-કેન્દ્રિત જીવનશૈલી હોવાથી ઘણી બાબતોમાં સહાય સરળતાથી મળી રહે છે.
જો આપણે માત્ર થોડા સુધારા કરી લઈએ તો ભારત કરતાં વધુ સારું રહેવાનું સ્થાન કદાચ બીજું ન હોય.
આપણે શું સુધારવું જોઈએ?
1. નાગરિક સંસ્કાર (Civic Sense).
ક���રો ન ફેંકવો, ગુટખા ન થૂંકવા, જાહેરમાં પેશાબ ન કરવો, જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડવું, બિનજરૂરી હોર્ન ન વગાડવા, રસ્તા રોકીને ધાર્મિક કાર્યક્રમો ન કરવા અને લાઉડસ્પીકરનો અતિરેક ઉપયોગ ન કરવો.
2. પદ અને શક્તિનો સાચો ઉપયોગ.
તમારી સ્થિતિનું મૂલ્યાંકન એથી ન કરો કે તમે કેટલા લોકોને હેરાન કરી શકો છો, પરંતુ એથી કરો કે તમે કેટલા લોકોનું જીવન વધુ સારું બનાવી શકો છો.
3. બહારનું વિશ્વ પણ આપણું જ ઘર છે.
માત્ર પોતાનું ઘર જ નહીં, પરંતુ આસપાસનું વાતાવરણ પણ આપણું જ છે. તેની પણ એટલી જ કાળજી રાખવી જોઈએ.
4. ઉત્તમ કાર્ય સંસ્કૃતિ વિકસાવીએ.
કર્મ એ જ પૂજા છે એ ભાવનાથી પોતાની ફરજ નિભાવવી જોઈએ.
Narendra Modi : Turning every tide into his own wind since 2002.
1. Chaiwala -> Chai Pe Charcha
2. Chowkidar Chor Hai -> Main Bhi Chowkidar
3. Maut ka saudagar -> Turned into Gujrati Asmita.
4. No Family -> Modi Ka Parivar
5. Gen Z Outrage -> Turning youth cynicism into an organic wave of trust & support.
Every attack becomes a masterclass in statesmanship. Legend for a reason. ♥️
BIG BREAKING NEWS 🚨 World leader PM Modi forgives the students who abused him and his mother.
An unprecedented moment in independent India 🥹
PM MODI -
"Today I just feel like talking to you.
The country and the world have witnessed what happened at Jantar Mantar.
I was personally abused, and even my late mother was subjected to abuse.
But, These children are ours, too. I am forgiving them. I don't want to punish them, drag them through court proceedings.
I call out to these children, let us move forward together for the sake of the country"
ખોટા આક્ષેપો સામે સફાઈ આપવા પાછળ ઊર્જા અને સમય બગાડવાને બદલે, એ જોવું વધારે યોગ્ય છે કે કોણ તમારા પર અવિશ્વાસ કરે છે, જેથી તમે તમારા જીવનમાંથી તેવા નકારાત્મક લોકોને દૂર કરી શકો.