@GujaratPolice જે યુવાનોએ દેશની રક્ષા માટે પોતાનાં ચાર અમૂલ્ય વર્ષ આપ્યાં છે, તેમને ભવિષ્યમાં રોજગારની યોગ્ય તક મળવી જ જોઈએ. 🇮🇳🪖 અગ્નિવીરોને 20% અનામત આપવાની માંગ યુવાનોના ભવિષ્ય અને સન્માન સાથે જોડાયેલી છે. જય જવાન! 🇮🇳💪
જે યુવાનોએ દેશની રક્ષા માટે પોતાનાં ચાર અમૂલ્ય વર્ષ આપ્યાં છે, તેમને ભવિષ્યમાં રોજગારની યોગ્ય તક મળવી જ જોઈએ. 🇮🇳🪖 અગ્નિવીરોને 20% અનામત આપવાની માંગ યુ���ાનોના ભવિષ્ય અને સન્માન સાથે જોડાયેલી છે. જય જવાન! 🇮🇳💪
@sanghaviharsh