વિપુલ ઠક્કર લિખિત , દિગ્દર્શિત અને અભિનીત ગુજરાતી સુપર હિટ નાટક "કુછ કુછ લોચા હૈ" ની USA ટુર 20 એપ્રિલ 2023 થી શરૂ થઈ રહી છે.. આ નાટકમાં બીમલ ત્રિવેદી, મનીષા ત્રિવેદી, હેલી પંચાલ, જીનલ રાવળ,નીરવ મશરૂવાલા,અને કવન શાહ જેવા ખૂબ સારા કલાકારો દ્વારા સુંદર અભિનય કરવામાં આવ્યો છે.
Only two category of people are happy in life - the mad and the child. Be mad to achieve a goal & be a child to enjoy what you achieved.
#Focus#goals#Beliveinyourself#success
સ્વપ્ન નહિ પણ દિવાસ્નપ્વ! આજથી તમારા નજીકના સિનેમાઘરોમાં...પરિવાર સાથે માણો , 52 awards થી દુનિયાએ વધાવી, હવે આપના પ્રેમથી વધવી લો આપણી પોતાની ગુજરાતી ફિલ્મ 'દિવાસ્વપ્ન' ને...
સ્વપ્ન નહિ પણ દિવાસ્નપ્વ! આજથી તમારા નજીકના સિનેમાઘરોમાં...પરિવાર સાથે માણો , 52 awards થી દુનિયાએ વધાવી, હવે આપના પ્રેમથી વધવી લો આપણી પોતાની ગુજરાતી ફિલ્મ 'દિવાસ્વપ્ન' ને...