સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ -
" સફળતા બરફ અને પાણી જેવી છે , બરફનું પાણી થ��ું , પાણીનું બરફ થવું - બરફમાં પાણી - પાણીમાં તરતો બરફ ! પાણીમાંથી બરફની જેમ થીજી જઇને ઓગળતા બરફની જેમ ઓગળીને પાણી થઇ જવું - ગલનબિંદુથી ઉત્કલનબિંદુ સુધી જવું ! "
પુરુષાર્થની આ સફળ ચરમસીમા છે !
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને.
જ્યાં પ્હોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં-
મન પ્હોંચતાં જ પાછું વળે એમ પણ બને.
એવું છે થોડ��ં છેતરે રસ્તા કે ભોમિયા?
એક પગ બીજા પગને છળે એમ પણ બને?
જે શોધવામાં જીંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને.
હ્યુમન રાઇટ્સ ડે નિમિત્તે ગુજરાતના હંસા મહેતાને યાદ ન કરીએ તો કેમ ચાલે?નીચેનો ફોટો ન્યૂયોર્ક ખાતે ૧૯૪૬માં લેવાયો હતો.ઘોષણાપત્રના 'All men are equal'માં menના સ્થાનેHumanમુકાવીને લિંગનિરપેક્ષ ભાષાની રચના કરી.એલેનોર રુઝવેલ્ટ પણ પ્રભાવિત.હંસા મહેતા બંધારણસભાના ૧૫ મહિલા સભ્યોમાંથી એક
देख रहे हैं जेनरल साहब.. आपके पार्थिव शरीर के आगे लोग सर झुका कर अदब से छू रहे हैं… हर हिंदुस्तानी आज ग़म में डूबा हुआ… कुछ अच्छा नहीं लग रहा.. उदास है मन
Grapes must be crushed to make wine.
Diamonds are formed under pressure.
Olives are pressed to release oil.
Seeds grow in the Dark.
Whenever you feel crushed, under pressure, pressed or in darkness, just remember you are in a powerful place of transformation
@takeactionD
જ્યારે ચાર દિવાલ વચ્ચે રેવા ટેવાય ગયેલા જીવને ,ખુલ્લું આકાશ મળી જાય તો એ વિશ્વાસ નથી કરી શકતો વાસ્તવિકતા પર..
કેટ કેટલીક ઉડાન ભરી હોય છે ચાર દિવાલો વચ્ચે ઉડવા માટે ,ત્યારે ખુદ ને ચીટલો ભરવો પડે વાસ્તવિકતાથી અવગત કરવા..🙂
#gpsc2021#gpscSTI@dineshdasa1