રાષ્ટ્રસેવાના 4,399 દિવસ!
ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી @narendramodi જીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ હાર્દિક અભિનંદન.
#LongestServingElectedPMModi
"સુસ્વાગતમ"
ગુજરાત રાજ્યના લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh જીનું પંચમહાલ ની પવિત્ર અને પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે.
તારીખ :- તારીખ 16/04/2026
સમય :- બપોરે 1 કલાકે
સ્થળ :- એ.પી.એમ.સી ગ્રાઉન્ડ,ઘોઘંબા.
સ્થાનિક સ્વર��જ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં પંચમહાલ જિલ્લા પંચાયત,ગોધરા તાલુકા પંચાયત અને ગોધરા નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી.
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીને સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય સેવા આપવાનો વિક્ર��� સ્થાપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
#PradhanSevakModi
"હું મંચ પર બેસું અને મારો કાર્યકર્તા તડકે બેઠો હોય એ મને ના પોસાય!"
છોટાઉદેપુરમાં આયોજિત બૂથ કાર્યકર્તા સંમેલનનો મંડપ ગઈકાલે ભારે પવનના કારણે ક્ષતિગ્રસ્ત થયો, છતાં કાર્યકર્તાઓએ કાર્યક્રમ યોજવા કહ્યું અને ત્યારે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ પણ મંચ છોડી, કાર્યકર્તાઓની હરોળમાં તડકે ઊભા રહી સંવાદ કર્યો.
આ છે ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર - જ્યાં દરેક વ્યક્તિ કાર્યકર્તા છે!
ગુજરાત વિધાનસભા જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ અને ગોધરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી @CkRauljiMla સાહેબના જન્મદિવસ ��િમિત્તે આયોજિત વિવિધ સેવાકીય કાર્યક્રમો.
આજે ગોધરા એ.પી.એમ.સી.ખાતે ગોધરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રભારી શ્રી રણજીતસિંહ ચૌહાણ અને શ્રીમતી કૈલાશબેન પરમાર જી ની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા તાલુકા ભારતીય જનતા પાર્ટી ની પરિચય બેઠક યોજાઈ જેમાં સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજે ગોધરા વિધાનસભા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યકર્તા સંમેલન યોજાયું.
આ સંમેલનમાં પ્રદેશ મહામંત્રી શ્રી @Hitendrasinhbjp , પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી @Jaydrathsinhji , જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી @CkRauljiMla જી સહિત જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ની અધ્યક્ષતામાં આજે પંચમહાલ જિલ્લા કાર્યાલય ખાતે નવનિયુક્ત હોદ્દેદારોની પરિચય બેઠક યોજાઈ. જેમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ હોદ્દેદારો સાથે સંગઠનાત્મક ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી @Hitendrasinhbjp , પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી @Jaydrathsinhji અને જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા.