सन 1947 में देश के विभाजन के दौरान हिंसा का शिकार हुए लाखों मासूमों की पावन स्मृति को समर्पित विभाजन विभीषिका स्मृति दिवस पर उन्हें विनम्र श्रद्धांजलि ! @narendramodi@NitinNabin@AmitShah
સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતીના પાવન અવસરે સામાજિક સમરસતા, સમાનતા, માનવતા અને સેવાભાવનો શ્રી ગુરુ રવિદાસ મહારાજનો શાશ્વત સંદેશ આજે પણ સમગ્ર સમાજને સદ્માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.
આ પાવન પ્રસંગે શ્રી ગુરુ રવિદાસ મહારાજના ચરણોમાં ભાવપૂર્વક નમન કરી,
રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માન અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન ઉના શહેર/તાલુકા ભાજપ દ્વારા “તિરંગા યાત્રા–૨૦૨૬” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.@narendramodi@ratnakar273
આજ પોલીયો રવિવાર છે તો ૫ વષૅ
સુધીના એકપણ બાળકોને પોલીયાના ટીપા પાવાનુ ભુલાય નહી, અબૅન હેલ્થ સેન્ટર ઉના
પર આજ રોજ ૨ ટીપા પોલિયો ના આપી શરૂઆત કરાવી. રાજ્યનું એક પણ શિશુ પોલીયોના ટીપાથી વંચિત ન રહે તે માટે આપણે સૌ કાળજી સાથે જાગૃત રહી ગુજરાતને “સ્વસ્થ ગુજરાત” બનાવવાનો સંકલ્પ લઈએ.
सदाबहार बट वृक्ष के रूप में वरिष्ठ नेता
पूर्व राष्ट्रीय अध्यक्ष, केंद्रीय सड़क परिवहन और राजमार्ग मंत्री आदरणीय श्री @nitin_gadkari जी को जन्मदिवस की हार्दिक बधाई एवं शुभकामनाएँ।
आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु जीवन की कामना करता हूँ।#NitinGadkari#BJP@OfficeOfNG
PM @narendramodi has announced an ex-gratia of Rs 2 lakh from PMNRF for the next of kin of each deceased in the fire mishap in Rajkot, Gujarat. The injured would be given Rs. 50,000.
૯૨ -કોડીનાર મતવિસ્તારના નાગરિકો માટે જાહેર સંદેશ
આગામી ૮ મે ૨૦૨૪ થી ૬ જુન ૨૦૨૪ દરમિયાન હું વિદેશ પ્રવાસ પર હોવાથી વિસ્તારના નાગ���િકોને આ દિવસોમાં મુલાકાત માટે સમય ફાળવી શકીશ નહી તે બદલ હું ખુબ દિલગીર છું
આ દિવસો દરમિયાન આપણું ધારાસભ્ય કાર્યાલય ��ોકોની સેવા માટે કાર્યરત રહેશે
ધન્યવાદ
આ લોકશાહીના મહાપર્વને ઉત્સાહ ઉમંગભર ઉજવવા બદલ અને શાંતીમય પુર્ણ કરવા માટે તમામ કાર્યકરો અને સરકારી તંત્રના તમામ અધિકારી, કર્મચારીઓ��ો ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર.....
દર્શના મયંક જોષી ઉપપ્રમુખ નગરપાલિકા ઉના @JPNadda @narendramodi @AmitShah @blsanthosh @Arunkr750
ऐतिहासिक एवं सांस्कृतिक विरासत से परिपूर्ण गुजरात राज्य के #स्थापनादिवस पर समस्त देशवासीओ को हार्दिक शुभकामनाएं।
भगवान द्वारिकाधीश और सोमनाथ महादेव से गुजरात के उत्तरोत��तर विकास की कामना करता हूं।
जय जय गरवी गुजरात...♥️
#1stMay
#MayDay2024 @JPNadda @narendramodi @AmitShah
"સૌનો સાથ સહકાર, નિશ્ચિત કરે છે ભાજપ સરકાર"
આજરોજ ૧૩-જૂનાગઢ લોકસભા મતક્ષેત્રના 89-માંગરોળ-માળિયા વિધાનસભાના માળિયા જિલ્લા પંચાયત સીટમાં જનસંપર્ક દરમિયાન ગ્રામજનો સાથે “રાષ્ટ્ર નિર્માણ/વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સંવાદ કર્યો તેમજ #PhirEkBaarModiSarkar અને #AbkiBaar400Paar ના સંકલ્પને વધુ સુદ્રઢ બનાવ્યો.
આ બેઠકમાં રાજ્યસભાના સાં��દશ્રી કેસરીદેવસિંહ ઝાલા,ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટીયા તથા તાલુકાના આગેવાનશ્રીઓ હાજર રહ્યા.(1/2)
#AbkiBaar400Paar
#ModiKaParivar
#JunagadhLoksabha