પોલીસ ગ્રેડપે કમિટી દ્વારા આપેલ સમય ઉપરાંત ૫ મહિના થયા છતાંય સરકારે અમોને આજસુધી જવાબ આપેલ નથી. જેથી હું જ્યાં સુધી ગ્રેડપે નો ન્યાય નહિ આપે ત્યાં સુધી ઉપવાસ પર રહીશ.મને અત્યારે ગાંધીનગર એચ. ક્યુમાં લઇ ગયેલ છે.જ્યાં સુધી હું મારા મોઢેથી ના કહું ત્યાં સુધી મારો ઉપવાસ ચાલુ સમજવો.
#ગઈકાલ તા. ૨૩/૦૩/૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય શહીદ દિવસે શાંતિપૂર્ણ અને સત્યાગ્રહથી આમરણાંત ઉપવાસ પર બેસેલ નિલભબેનને જેલમાં પૂરી લોકશાહીએ અંતિમ શ્ર��વાસ લીધો
ૐ શાંતિઃ
😭😭😭😭
दुर्भाग्य से अगर पूर्व की सरकारों में कोरोना का संकट आया होता तो बाप-बेटे भाग गए होते, बुआ-बबुआ लापता हो गए होते, भाई-बहन का कहीं पता नहीं चलता और जनता तड़प रही होती।
लेकिन भाजपा की केंद्र व प्रदेश सरकार जनता के साथ थी।
श्री अयोध्या जी में भगवान श्री राम का भव्य म��दिर बन रहा है। क्या यह मंदिर कांग्रेस, बहन जी या बबुआ बनवा पाते? उनकी हिम्मत ही नहीं थी।
आज भी ये जब कभी मंदिर में जाते हैं, तब 10 बार सोचते हैं कि जाएं कि न जाएं।
રેક્ટ શિક્ષણ સંકુલ - વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @VijayRupani @PradipsinhJadeja જીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ રબારી સમાજનાં પૂજનીય સંતો-મહંતશ્રીઓ, ભુવાજીશ્રીઓ અને દાતાશ્રીઓની તથા નાત વિહોતરની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ
#MissionGreen 🌳🌳
લોકડાઉનના સમયમાં ગણેશપુરા ગામમાં ચાલતી નિઃશુલ્ક ટિફિન સેવાની આજે પૂર્ણાહતિ હતી એ સંદર્ભે ગણેશપુરા વાડી માં આવનાર ભાવિ પેઢી ને કુદરતી ઓક્સિજનનું મહત્વ સમજાય તે હેતુથી આજે ગણેશપુરા ગામ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો..@DrPrashantkorat
जिन लोगों को श्रीराम के अस्तित्व का ही भरोसा नहीं था, अब उन्हें श्रीराम की ताकत का अंदाजा हो रहा है।
रोम की बात करने वाले भी अब 'राम-राम' की रट लगाने लगे हैं। यह लोग जान गए हैं कि अब 'राम-नाम' से ही वैतरणी पार होनी है।
श्रीराम का नाम हर स्थिति में कल्याणकारी है।
जय सियाराम!