#CoronaVirus में
चुनने को तो दुनियां आदाब को भी चुन सकती
थी ...
लेकिन दुनिया ने नमस्ते को ही चुना है...
हमारा वजूद ही तुम्हारी पराजय है 🚩
#IamProudKafir
Copi
વિક્રમ સંવત 2076 નું આ ���ુતનવર્ષ આપના માટે અને આપના પરિવાર માટે ઘણી બધી ખુશીઓ લઈને આવે. આપને સુખ, સમૃદ્ધિ, શાંતિ, એશ્વર્ય, અને તંદુરસ્તીની પ્રાપ્તિ થાય. આપના ચહેરા પર કાયમ મધમધતુ સ્મિત રહે... આપની મુખમુદ્રા સદાય પ્રસન્નોચિત રહે એવી જ પ્રભુ પ્રાર્થનાઓ સહ...
નવા વર્ષની શુભકામનાઓ.
બ્રાહ્મણ અગ્રણી, પરમ બ્રહ્મસેવક, લોકસેવામાં સદૈવ તત્પર, લોકલાડીલા આગેવાન શ્રી જીજ્ઞેશભાઈ સેવકની લુણાવાડા વિધાનસભા પેટાચૂંટણી માટે પસંદગી કરવા બદલ ભાજપ તથા શ્રી જીગ્નેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ.... 💐💐💐💐
https://t.co/r5scdCV2O2
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજયકક્ષા) માતૃસંસ્થા આયોજીત, સમસ્ત કાંકરેજ તાલુકા બ્રહ્મસમાજના ઉપક્રમે. સરકાર દ્વારા સવર્ણ આયોગની રચના કરી જેની વિવિધ યોજનાઓ વિશે બ્રાહ્મણ સમાજને આ અંગે સંપૂર્ણ માહિતી આપવાનો શિહોરી ખાતે સેમિનાર યોજાયો..
https://t.co/wSyfEr9zsZ
બ્રાહ્મણ સમાજને સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળે એ તથા GPSC/UPSC નું સંપૂર્ણ માર્ગદર્શન મળે એ હેતુ થી એક સેમિનાર નું આયોજન શ્રી શશીકાંત ભાઈ પંડ્યા (ધારાસભ્ય, ડીસા) ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે. જેનો લાભ લેવા તમામ બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તથા વાલીઓને ભાવભીનું આમંત્રણ..
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર વિભાગ ૩ આયોજિત પારિતોષિક વિતરણ તથા બ્રહ્મ અગ્રણી અભિવાદન નો કાર્યક્રમ...
૧૪.૦૯.૨૦૧૯, શનિવાર..
ફેસબુક પોસ્ટ ૧
https://t.co/hmYDFfVkcE
ફેસબુક પોસ્ટ ૨
https://t.co/pKQnzk1ElQ
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) અમદાવાદ શહેર અને શ્રી સત્તર તાલુકા ઔદિત્ય સહસ્ત્ર મંડળ અમદાવાદ દ્વારા બિન અનામત વર્�� માટે સેમિનાર નું આયોજન
અમદાવાદ ખાતે કરવામાં આવ્યું જેની નોંધ અગ્રણી સમાચાર પત્રો એ લીધી..