@annnu_annu96870 After the age of 5 years, you have to get a domicile certificate to update or change in name, and it will be issued by SDM / Mamlatdar / tehsildar
@ShapariaKetan આ હવે નિર્મલામાસી આવ્યા પછી ખોટું છે પહેલા માર્ચ મહિનામાં કામકાજ વધુ રહેતું અને તે ડેડલાઈન હતી અત્���ારે મે થી ડિસેમ્બર હોય છે એટલે નવા CA ની જાન્યુઆરી થી માર્ચ મહિનામાં પણ આવે એવું બને...
@Mukesh_vala12 દરેક હાઈવે સાથે જોડતા પુલ પૂરા થાય એટલે સ્પીડ બ્રેકર અગર ડાઈવર્જન હોય ત્યાં ઉભે. જો ��થી આપતા તો મારી ગાડીના બોનેટ પર ઊંધા અંગૂઠા લગાડી ને કાંઈ બોલ્યા હતા, આપણા મગજમાં શંકા ઘાલી દે એવું કરે છે, બાકી તમે લખ્યું એતો કરે જ છે..
@Rg_roc@abhishekrajaram This is the right process I have gone through recently, and JAO made the rectification. Only major head he couldn't change as in my case challan paid in firm instead of company.