આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્પેશિયલ નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે (પોલિયો) નુંજિલ્લા કક્ષા નો ઉદઘાટન સમારોહ UPHC જોરાવરનગર ખાતે યોજાયો હતો જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી એન મકવાણા સાહેબ , CDHO, RCHO હાજર રહ્યા હતા @CollectorSRN@DDOSURENDRANAGR @GujHFWDept @mdnhmgujarat
સરકારશ્રી દ્વારા ૩૦ સપ્ટેમ્બર સુધી Covid Vaccination નો પ્રિકોશન ડોઝ નિશુલ્ક આપવા માં આવશે તો ઝડપ થી નજીક ના આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાના નો સંપર્ક કરશો. @DDOSURENDRANAGR@CollectorSRN@mdnhmgujarat @GujHFWDept @DrMunjparaBJP
આગામી તા ૨૨/૫/૨૦૨૨ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનાર રસીકરણ મહાઅભિયાન માટે માન.કલેકટર સાહેબ શ્રી ના અધ્યક્ષ સ્થાને જીલ્લા ના તમામ પ્રાંત અધિકારી શ્રી, તમ���મ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી , અને અન્ય અધિકારી શ્રી સાથે મીટિંગ @CollectorSRN @DDOSURENDRANAGR @mdnhmgujarat @GujHFWDept
પાટડી તાલુકાના રણ વિસ્તારમાં કામ કરતા અગરિયા પરિવારો માટે આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ.....@CollectorSRN@mdnhmgujarat @GujHFWDep
પવિત્ર યાત્રાધામ ચોટીલા માં ચામુંડા ના દર્શને આવતા યાત્રાળુઓને પ્રસાદની સાથે પોલિયોના બે ટીપાં પણ.. આરોગ્ય વિભાગના કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી બપોર સુધીમાં 900 બાળકોને રસીકરણ કર્યું
@CollectorSRN@mdnhmgujarat @GujHFWDept @DDOSURENDRANAGR@DrMunjparaBJP
આજરોજ જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગની આરોગ્ય સમિતિની બેઠક ચેરમેન શ્રી વસંતબેન ના અધ્યક્ષસ્થાને યોજાઈ જેમાં આરોગ્યલક્ષી સેવાઓ ના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી @CollectorSRN@DDOSURENDRANAGR@DrMunjparaBJP @