વિશ્વ ટીબી દિવસ ઊજવણી માટે પ્રા શાળા માનગઢ માં બાળકો ને ટીબી રોગ વિશે સમજણ આપવામાં આવેલ તથા પ્રશ્ન��વલી કરી ઈનામ વિતરણ કરવામાં આવેલ તથા જનજાગૃતિ માટે રેલી કાઢવા માં આવેલ.પ્રા આ કે માનગઢ
🤝🏻🩺 જિલ્લા કક્ષાએ"SATHI" મેન્ટરિંગ પ્રોગ્રામ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર શ્રી મેડિકલ ઓફિસરશ્રી અને તાલુકા હેલ્થ સુપરવાઈઝરશ્રી ની મોડ્યુલ-૩ ની તાલીમ યોજવામાં આવેલ સોફ્ટ સ્કીલ - ક્લિનિકલ સ્કીલ શીખવાડવામાં આવેલ અને તાલીમાર્થીઓ દ્વારા રોલ પ્લે કરવામાં આવેલ.
#SATHI#TEAMBUILDING
આજરોજ તા.હે.કચેરી અને અ.હે.સે સિહોરની ટીમ દ્વારા અર્બન વિસ્તારમાં બરફના કારખાના ની મુલાકાત લેવામાં આવેલ જ્યાં સ્ટોરેડ વોટર કુલિંગ ચેમ્બર ના પાણી અને બરફ ના પાણીના ક���લોરિન ટેસ્ટ કરવામાં આવેલ જેમાં સકારાત્મક પરિણામ મળી આવેલ તથા કમોસમી વરસાદના ભાગરૂપે ભંગારની દુકાનમાં ALM ચેક કરેલ.
24 માર્ચ વિશ્વ ટીબી દિવસ અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર ટીમ દ્વારા એમ.એમ. કન્યા વિદ્યાલય, શ્રી સતુઆબાબા હાઈસ્કૂલ, તળાવ પ્રાથમિક શાળા અને પાલીતાણા હાઈસ્કૂલ તળાવ માં જનજાગૃતિ માટે બાળકોને ટીબી રોગ વિશે માહિતગાર કરવામાં આવેલ.