કુશળ શિલ્પકાર પથ્થરને કંડારીને સુંદર પ્રતિમા તૈયાર કરે છે, તે જ પ્રમાણે ગુરુ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશનો માર્ગ બતાવીને આપણ સૌને નવજીવન માટે તૈયાર કરે છે.
ગુરુ પૂર્ણિમાની સૌને હાર્દિક શુભકામનાઓ.
@ChaudhryShankar
પશુપાલકોના હિત, ઉત્કર્ષ અને સમૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહી, તેમના જીવનમાં નવી આશા અને પ્રગતિના દ્વાર ખોલવા બદલ આદરણીય ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો હૃદયપૂર્વક આભાર અને કોટિ કોટિ વંદન! 🙏🐄
સહકારથી સમૃદ્ધિ, પશુપાલકોની પ્રગતિ એ જ સંકલ્પ! 🚩🌾
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ૧૦૦૮ તુલસારામજી મહારાજના થરાદ ખાતે દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું. રાજપુરોહિત સમાજ દ્વારા આયોજિત સુંદર કાર્યક્રમ બદલ હાર્દિક અભિનંદન..
રાત્રે ૧૦ વાગ્યે પણ થરાદની શેરીઓમાં જનસંપર્ક કરતા જોવા મળ્યા માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ... 🙏
જનસેવા માટે સમયની કોઈ મર્યાદા નહીં, પ્રજા જ પરિવાર અને પ્રજાની સેવા જ સંકલ્પ! 🚩
@ChaudhryShankar
Attended a programme at Dantiwada and interacted with experts on modern approaches to animal husbandry.
India is moving forward towards enhancing farmers’ income and strengthening the dairy sector through modern technology and scientific practices.
Warm birthday wishes to Hon’ble Union Home and Co-operation Minister, Shri @AmitShah Ji.
Your visionary guidance and unwavering dedication have made remarkable contributions to strengthening national unity and empowering the cooperative sector. Wishing you good health, happiness, and a long, fulfilling life.
#HBDayAmitShah
❝ नमस्ते सदा वत्सले मातृभूमे ❞
विश्व के सबसे बड़े स्वयं सेवी संगठन, राष्ट्रीय स्वयंसेवक संघ (@RSSorg) के स्थापना दिवस पर सभी स्वयंसेवकों को हार्दिक शुभकामनाएं।