માર્ગ સલામતી માસ-૨૦૨૫ અંગે છાપી પો.સ્ટે. વિસ્તારમાં ટ્રાફીક લગત જાગૃતી લાવવા સારૂ આજ રોજ છાપી પોલીસ સ્ટેશન દ્વારા છાપી પોલીસ સ્ટેશન દ્વારા છાપી ટાઉન વિસ્તારમાં આવેલ એસ.યુ.એન. હાઇસ્કુલ છાપીમાં ટ્રાફીક એવરનેશ લગત કામગીરી કરવામાં આવેલ
ઉતરાયણ તહેવાર નિમિત્તે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતંગોની દુકાનનો ઉપર ચાઈનીઝ દોરી લગત ચેકિંગ હાથ કરવામાં આવેલ તેમજ લોકોની સાવચેતી સારૂ સેફીટી ગાર્ડ લગાવવામાં આવે