જે કોંગ્રેસીયાઓએ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણથી જ અંતર રાખ્યું હતું, આજે એ જ લોકો મંદિરના દાનપેટીની દરેક ખબર પર સૌથી વધુ સક્રિય દેખાય છે.
વાહ રે રાજકારણ!
જ્યાં આસ્થાથી વધુ રસ મુદ્દો બનાવવામાં હોય, ત્યાં ભક્તિ નહીં પરંતુ રાજકીય તક શોધાતી હોય છે.
જય શ્રી રામ! 📷
મોદી સરકારની વધુ એક મોટી આર્થિક સિદ્ધિ!
ઓમાનમાં હવે ભારતના 99%થી વધુ ઉત્પાદનો પર કોઈ આયાત શુલ્ક નહીં.
🌾 ખેડૂતોને નવા બજાર
🏭 ઉદ્યોગોને નવા અવસર
📈 અર્થતંત્રને નવી ઉડાન
જે કામ દાયકાઓ સુધી ન થયું, તે મોદી સરકારે કરી બતાવ્યું! 🚩🇮🇳