બિલીમોરા ખાતે યાત્રાળુઓની સુવિધા અને સેવા માટે નિર્મિત યાત્રી નિવાસ તથા ભોજનાલયના લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.
આ પાવન પ્રસંગે પૂજ્ય ગુરુ બાલકનાથજી મહારાજ અને સાધુ સંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. સેવા, સંસ્કાર અને સમાજકલ્યાણના મૂલ્યોને સમર્પિત આ સુવિધાઓ યાત્રાળુઓને વધુ સગવડ ��ને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરશે.
"नर सेवा ही नारायण सेवा है" 🔱
श्री छोटे दादा के दिव्य संकल्प और प्रयासों से श्री नवनाथ धाम मंदिर बिलीमोरा,नवसारी(गुजरात) में भव्य भोजनशाला और यात्री निवास का निर्माण कार्य पूर्ण हुआ, जिसका आज भव्य लोकार्पण किया गया।