@RailwaySeva@wrdrmrjt No concerned officers take any action, it's Daily basis problem, 59421 everyday late running 30 minutes to 1 hours in middle station..
@DRM_BVP@wrdrmrjt@RailwaySeva@WesternRly@Gmwrly@mansukhmandviya જેતલસર થી રાજકોટ જંકશન અને વચ્ચે ના સ્ટેશન પર એક પણ ટ્રેન સમયસર ચાલતી નથી. ૧ કલાક ના અંતર કાપતા ૩૦ મિનિટ થી ૧ કલાક કેવી ટ્રેન મોડી ચાલે છે. ભાવનગર અને રાજકોટ ડિવિઝન નુ સૌથી બોગસ અને અત્યંત ખરાબ સંચાલન છે