#Boat Capsizes at Harni Lake: Over 20 #Children in #Rescue Operation, Some in Critical Condition
A somber incident unfolded at Harani Lake today when a boat, boarded by over 20 children and 2 teachers from Panigate's New Sunrise School on a picnic, capsized. Prompt rescue operations were launched, reminiscent of past incidents like Sursagar. Presently, over six children are reported to be in serious condition.
હરણી લેકમાં બોટ પલ્ટી...બોટમાં 20થી વધુ બાળકો હતા
હરણી લેકમાં આજે સુરસાગર દુર્ઘટનાની યાદ તાજી થઇ હતી,હરણી લેકમાં પીકનીક માનવવા આવેલ પાણીગેટ વિસ્તારની ન્યુ સનરાઈઝ શાળાના 20થી વધુ બાળકો તેમજ 2 શિક્ષકો સાથેની બોટ ઉંધી વળી ગઈ હતી જેને લઇ ભારે દોડધામ મચી ગઈ હતી, દરમિયાન ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયરબ્રિગેડની ટિમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને બચા�� કામગીરી હાથ ધરી હતી. ત્યારે હાલ મળતી જાણકારી મુજ�� 6થી વધુ બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
#vadodara #vadodaranews #news #newsupdate #update #gujarat #vadodaracity #ourvadodara #baroda #city #breakingnews #ourcity