@narendramodi સહકાર થી સમૃદ્ધિ ના વિઝનને સાકાર કરવા માટે આદરણીય પ્રધાન મંત્રી શ્રી @narendramodi જી દ્વારા ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે જેમાં ભારત સરકારમાં એક નવી મિનિસ્ટ્રી(સહકાર મંત્રાલય)ની રચના કરવામાં આવી છે તે માટે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐