અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશમાં પવન ઊર્જા ક્ષેત્રે અગ્રેસર બન્યું છે આપણું ગુજરાત
શહેરી વિકાસ અને ઔદ્યોગિક ઉન્નતિને જાળવી રાખી હરિયાળા વિકાસ તરફ આગળ વધવા
સ્વચ્છ ઊર્જાને પ્રગતિનું આધાર બનાવી રહ્યું છે ગુજરાત
#UDY2025
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશમાં સૌથી વધુ CNG સ્ટેશન ધરાવતું રાજ્ય છે આપણું ગુજરાત
કેમ કે અહીં શહેરો સ્વચ્છ ઈંધણને પ્રાથમિકતા આપી, ગ્રીન મોબિલિટીને અમલી બનાવી, હરિયાળા અને સ્થિર ભવિષ્ય તરફ થયા છે અગ્રેસર.
#UDY2025
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશમાં સૌથી વધુ પોર્ટ્સ ધરાવતું રાજ્ય છે આપણું ગુજરાત.
પોર્ટ લેડ ડેવલોપમેન્ટના કોન્સેપ્ટ સાથે રાજ્યમાં માત્ર વેપાર જ નથી વધતો,
પરંતુ સાથે તટીય શહેરોમાં વધે છે
માળખાકીય સુવિધાઓ, આર્થિક તકો, રોજગારી અને નાગરિકોની જનસુખાકારી.
#UDY2025
Training For Engineers of Municipal Cadre & Engineers Working on Solar Projects (GUDC) : Batch-2
To be Conducted by GUDI
📍 GIDM, Gandhinagar
📅 05 December 2025
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશમાં એકસાથે 4 સેમીકંડક્ટર પ્લાન્ટ ધરાવતું પહેલું રાજ્ય બન્યું આપણું ગુજરાત..
કેમકે અહીંની અર્બન ઈકોસિસ્ટમમાં માત્ર માળખાકીય સુવિધાઓ જ નહીં ટેક્નોલોજીકલ પ્રગતિ પણ વિકાસનું અગત્યનું ચાલકબળ છે.
#UDY2025
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનુ�� રોલમોડલ
દેશનું સૌપ્રથમ સ્વદેશી ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ આપણાં ગુજરાતમાં
શહેરોની વધતી ઊર્જા ખપત માટે સ્વચ્છ એનર્જીના સ્વદેશી વિકલ્પો ઊભા કરી રહ્યું છે આપણું ગુજરાત
#UDY2025
એક જ ક્લિકમાં મેળવો તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ.
e-Nagar Gujarat ના Ai Chatbot પર લખો “Building Permission” અને મેળવો ફોર્મ, ડોક્યુમેન્ટ્સ અને ડાઉનલોડ લિંક - બધું એક જ જગ્યાએ એ પણ તમને અનુકૂળ ભાષામાં.
#UDY2025
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમ��ડલ
દેશનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ આપણાં ગુજરાતમાં
#ASF2025 આપણા અમદાવાદને બનાવશે ડીલ્સ, ડિસ્કાઉન્ટ્સ અને શોપિંગ ફીવરનું Center of Attraction.
#UDY2025
Historic announcement !
Ahmedabad is officially selected to host the 2030 Commonwealth Games.
A testament to our vision and world-class infrastructure.
#CWG2030InBHARAT#CommonwealthGames#Ahmedabad
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશનું સૌથી પહેલું ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ આપણાં ગુજરાતમાં
આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક ગતિવ���ધિઓનું ગેટ વે બનશે ગિફ્ટ સિટી
#UDY2025
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશનો સૌથી પહેલો OSAT સેમીકંડક્ટર પ્લાન્ટ આપણાં ગુજરાતમાં
સાણંદ બનશે ગુજરાતનું સેમીકંડક્ટર હબ, ખુલશે અનેક નવી રોજગારીની તક
#UDY2025
Modern Cities, Modern Mobility, Modern Gujarat !
Gujarat’s 13th world-class Bus Port is now ready with top-notch facilities and modern comfort.
📍Navsari
#UDY2025
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ ઈન્સ્ટોલેશનમાં ગુજરાત બન્યું અગ્રેસર
સ્વચ્છ સૌર ઊર્જા થકી દેશમાં ક્લીન એનર્જીનું પર્યાય બન્યું ગુજરાત
#UDY2025
ટ્રેડ લાઈસન્સ હવે ઘરે બેઠા સરળતાથી મેળવો !
e-Nagar Gujarat ના AI Chatbot પર કરો તમારી અરજી -
માત્ર ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને લાઈસન્સ મેળવો.
#eNagar#UDY2025
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશની સૌથી મોટી અવકાશી વેધશાળા આપણાં ગુજરાતમાં
અંતરિક્ષ કૌતુહલની જિજ્ઞાસા સંતોષવાનું સૌથી મહત્વનું મંચ બનશે આપણું ગુજરાત
#UDY2025
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ આપણાં ગુજરાતમાં
દેશની સ્વચ્છ ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવામાં મહત્વનું ભાગીદાર બનશે ગુજરાત
#UDY2025