આજ રોજ તા. 6 ઓગસ્ટ 2026 ના રોજ અર્બન સામૂહિક આરોગ્ય ���ેન્દ્ર, છાણી ખાતે OPD ની દિનચર્યા શરૂ થતા પૂર્વે જ મેડિકલ ઓફિસર દ્વારા તમામ IPD (ઇન-પેશન્ટ) વોર્ડની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.અર્બન સામૂહિક આરોગ્ય કેન્દ્ર, છાણી (વડોદરા મહાનગરપાલિકા) @arunmaheshbabu @vmcvadodara @cmogujarat
Awareness is our best defense against Tuberculosis! 🩺The Government of Gujarat provides free TB diagnosis and complete treatment across all government healthcare facilities. Don't delay, get tested if you show symptoms.📞Toll-Free Helpline: 1800-11-6666#TBElimination #Healthcare
દંતેશ્વર અર્બન હેલ્થ સેન્���ર ખાતે ધ ગવર્મેન્ટ સર્વન્ટ ટ્રસ્ટ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ લાઈન્સ ક્લબ બરોડા તરફથી 50 ટીબી ના દર્દીઓ ને પોષણ આહાર માટે ની કીટ વિતરણ કરવામાં આવી હતી તથા દર્દી નું વજન અને આરોગ્ય શિક્ષણ કરવામાં આવ્યુ. #tbmuktbharat @ArunMaheshIAS @NtepGuj @TbDivision
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આજે MS University ની પોલિટેકનિક કોલેજ અને ��ેકલ્ટી ઓફ ટેકનોલોજીના NCC વિદ્યાર્થીઓ તથા *વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના સહયોગથી ટીબી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. @TbDivision @NtepGuj @ddgtb2017 @ArunMaheshIAS #tbmuktbharat
NCC Cadets Lead the Fight Against TB! 🇮🇳
As part of TB Mukt Bharat Abhiyan, NCC Cadets of MS University’s, in collaboration with Vadodara Municipal Corporation (VMC), organized a TB Awareness Rally.Youth for TB-free India!#TBMuktBharat @statetbcellgujarat @arunmaheshbabuias
Around 500 chemists & druggists of Vadodara were sensitized on #TBMuktBharat, Schedule H1 regulations,TB notification, and free TB diagnostic & treatment services under NTEP through a joint initiative of FDCA and Vadodara Chemists & Druggists Association @ArunMaheshIAS@NtepGuj
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આજે વ���રસિયા અર્બન હેલ્થ સેન્ટર ખાતે સર્વગ્રાહી આરોગ્ય તપાસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં ડિજિટલ છાતીનું X-Ray, RBS, Hb, HIV તપાસ, ટીબી દર્દીઓનું Face Authentication તેમજ Follow-up સહિત વિવિધ આરોગ્ય સેવાઓ અને તબીબી સલાહ આપવામાં આવી.
Friends are the ones who care,support and stand together in every situation, Be a friend of a TB patient. Your support can bring nutrition, care and hope to their life #nikshaymitra#TBMuktBharat#vmchealth @statetbcellgujarat @vmcvadodara@vmc_moh_health @arunmaheshbabuias
This #GuruPurnima, let’s move from the darkness of disease to the light of health. I have pledged to support TB patients by becoming a #NikshayMitra under the PM TB Mukt Bharat Abhiyaan. Let’s join hands to make India TB-free! 🇮🇳 @MoHFW_INDIA#TBMuktBharat
ગોકુલનગર UPHCની આરોગ્ય ટીમ દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને મચ્છરજન્ય રોગો થી બચાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.વિસ્તારના નાયર ભંગાર ની દુકાનોને અને ગેરી કમ્પાઉન્ડ ઓફિસ કચેરીમાં બ્રિડિંગ મળી આવતા નોટિસ આપવામાં આવી.@VMCVadodara@ArunMaheshIAS
The Government Servants Trust for Education along with the Lions Club of Karelibaug, extended nutritional support by distributing Nutrition Kits to 50 TB patients at UPHC Danteswar VMC under Tb Mukta Bharat Abhiyan #TbMuktBharatAbhiyan @statetbcellgujarat @VMC_MOH_Health
સ્વસ્થ બાળપણ, ઉજ્જવળ ભવિષ્ય! ✨ ���૬/૦૭/૨૦૨૬ નાં રોજ ઈન્દુલાલ યાજ્ઞિક શાળા,વારસિયા માં વિદ્યાર્થીઓ માટે 'ફ્રી હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પ' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોના વજન, ઊંચાઈ,અને હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવી હતી.
માંજલપુર uphc દ્વારા જુલાઈ ડેન્ગ્યુ માસ નિમિતે મહાત્મા ગાંધી સ્કૂલ માં વિદ્યાથીઓને મચ્છર જન્ય રોગ અને પાણી જન્ય રોગ વિશે સમજણ આપવામાં આવી.આરોગ્ય લક્ષી કામમાં સહભાગી થવા જણાવ્યું અને અઠવાડિયામાં એકવાર ઘરના ભરેલા પાણી નાં પાત્રો સાફ કરવા જણાવતા #VMC_Health_Department
VMC Health continues its strong commitment towards #TBMuktBharat. We achieved 52,145 vulnerable people screened through X-ray. 15,700 NAAT tests conducted. 1,160 TB patients identified. 1,778 eligible contacts started on TPT. @statetbcellgujarat @vmc_moh_health @arunmaheshbabuias