ફતેગંજ બ્રીજ, કડકબજ��ર, કમાટીબાગના પાર્કીંગ વિસ્તારને ટારગેટ કરી મોટર સાયકલો ચોરી કરનાર આરોપીને પકડી પાડી ૧૩ (તેર) મોટર સાયકલ કબજે કરી વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
ગુજસીટોક અને લુંટના ગુના સહીત ત્રણ ગુનાનો નાસતો ફરતો મુખ્ય સુ��્રધાર રીઢો આરોપી હિમાંશુ ઉર્ફે હેરી તથા ગુજસીટોકના ગુનાનો નાસતો ફરતો પ્રોહી બુટલેગર આરોપી મળી કુલ- ૦૨ (બે) આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.
સુરત શહેરના GUJCTOC તથા ઘરફોડ ચોરીના ગુનાના નાસતા-ફરતા આરોપીઓ તથા તેમના સાગરીતોએ ગેંગ બનાવી વડોદરા શહેરમાં છેલ્લા બે મહિનામાં આચરેલા ૧૭ (સત્તર) ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી, સોના-ચાંદીના દાગીના સહિત રૂ. ૧૧.૫ લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.
પથ્થરગેટ ખાતે જયકુબેર રેસીડેન્સીના પાંચમા માળે આવેલા મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર રેડ કરી કુલ ૧૩ (તેર) ઇસમોને સવા ત્રણ લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ક્વોલિટી કેંસ શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.
દુષ્કર્મ અને પોક્સોના ગંભીર ગુનાના કામે પકડાયેલ અને જેલથી સારવાર માટે એસ.એસ.જી. હોસ્પીટલ ખાતે લાવતા પોલીસ જાપ્તામાંથી નાસી જનાર આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.
વડોદરામાં ત્રણ વર્ષ પહેલા તથા સુરત શહેરમાં સને-૨૦૨૫ માં ઠગાઈ કરી બે ગુનામાં નાસતા ફરતા રહેલ આરોપીને સુરત ખાતેથી ���ોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
હરણી ��ોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા રહેલ આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના નેરલથી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ