જય શ્રી કૃષ્ણ 🙏🏻
GOOGLE આપણ ને જ્યાં જવું
હોય ત્યાં લઈ જાય છે, જ્યારે
SHREE MAD BHAGVAT GITA
આપણે જ્યાં જવું જોઈએ ત્યાં
લઈ જાય છે. 🙏🏻
બાપા સીતારામ 🙏🏻
#પાયલ_નો_પગરવ
સાંજ પડી,
સૂર્ય આથમી ગયો.
કે પછી...
સૂર્ય આથમી ગયો
એટલે સાંજ પડી..??!!
કોણે કર્યું તે ખબર નથી
પરંતુ..
એક દિવસ ખતમ થઈ ગયો
કાયમ માટે..!!
ના સૂર્યને સજા મળી
ના સાંજ ગુનેગાર રહી...!!