તારીખ 06/09/2026 ગાંધીનગર મહાનગર ના વોર્ડ નંબર 11 કોટેશ્વર ગામ મા આવેલ એમ કે બંગલો જ મા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના દંડક સેજલબેન પરમાર દ્વારા જનભાગીદારી કામ નુ ખાતમુરત કરવામા જેમા સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો.
देश के लिए आज हर युवा GOAT है!
जरूरत है बस उसे मौका देने की, आगे बढ़ने का मंच देने की औ�� उसकी प्रतिभा को उड़ान देने की।
क्योंकि जब युवा खेलेगा, तो सिर्फ मैदान नहीं — पूरा देश खिलेगा! 🇮🇳
“મન કી બાત - ટિફિન કે સાથ”
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનો હરહંમેશ પ્રેરણા આપતો ‘મન કી બાત’ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી – ગા���ધીનગર મહાનગર દ્વારા એકસાથે ૧૧ વોર્ડમાં “મન કી બાત - ટિફિન કે સાથ” કાર્યક્રમનું આયોજન.
પેટ્રોલ, ડીઝલ કે ગેસની કોઈ પણ પ્રકારની અછત નથી.
દરેક નાગરિકને પૂરતો જથ્થો મળી રહ્યો છે અને ભવિષ્યમાં પણ મળતો રહેશે.
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ
તમામ નાગરિકોને વિનંતી છે કે, પેટ્રોલ-ડીઝલને લઈને સોશિયલ મીડિયા કે વ્હોટ્સએપના માધ્યમથી ફેલાતી કોઈ પણ અફવાઓમાં આવીને સત્તાવાર જાણકારી વગર ભાગદોડ કરવાની જરૂર નથી.
રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થા અને સપ્લાયનું દૈનિક નિરીક્ષણ કરવામાં આવે છે. રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ છે.
- માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh જી
ભારતીય જનતા પાર્ટી- ગુજરાત પ્રદેશના મંત્રી અને ગાંધીનગર મહાનગરના પ્રભારી શ્રી @niravamin જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
સોમનાથ મહાદેવ આપને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
ગાંધીનગર મહાનગરમાં સમાવિષ્ઠ વોર્ડ નંબર ત્રણ ખાતે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે ટિફિન બેઠક યોજી આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી.
આ બેઠકમાં મહાનગર પ્રભારી શ્રી @niravamin જી, સંગઠનના હોદ્દેદારો, વોર્ડના પ્રમુખશ્રી, નગરસેવકો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીની નવી રચાયેલી સંગઠન ટીમ સાથે આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબે શુભેચ્છા મુલાકાત કરી, પરિચય બેઠક યોજી અને માર્ગદર્શન આપ્યું.