સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલા વિજયને વધાવવા આજે ��નાસકાંઠા જિલ્લા કાર્યાલય ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા.વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓને દિલ���ી ખૂબ ખૂબ અભિનંદન..!!
#ખીલ્યું_કમળ_જીત્યો_વિકાસ
ભારત સરકા��ના સહકાર મંત્રાલય દ્વારા દૂધસાગર ડેરી અને GCMMF (@Amul_Coop) ના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીની 'સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા' (SPCDF) ના ડાયરેક્ટર તરીકે વરણી કરવા બદલ અભિનંદન સહ શુભેચ્છાઓ! 🎉💐
Proud moment for Palanpur! 🎉
Palanpur’s Cricketer Urvil Patel creates history by smashing the fastest fifty in Indian Premier League history. 🏏🔥
A remarkable achievement and a moment of immense pride for the entire North Gujarat.
Heartiest congratulations and best wishes 🇮🇳
વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે તમામ કાર્યકર્તાઓને હાર્દિક શુભકામનાઓ..!
એક કાર્યકર્તા તરીકે આ ગૌરવશાળી યાત્રાનો ભાગ બનવું એ ખરેખર ગૌરવ અને સન્માનની લાગણી છે.
ભારત માતા કી જય..! 🇮🇳
કોંગ��રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા પર પાલનપુર ખાતે કાર્યકર્તાઓ દ્વારા 'મૌન ધરણા' યોજી સખત વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો.
ગુજરાતની અસ્મિતા સાથે રમત કરનારાઓને જનતા ક્યારેય માફ નહીં કરે!
#માફી_માંગે_કોંગ્રેસ