આજે મારા મિત્ર કિરણભાઈ પટેલ ( નાના મેડા ) અને મનજીભાઈ પ્રજાપતિ ( વોડા ) મારી શોપ ગ્રામ્ય લોકો ની રોજિંદી જીવન જરૂરિયાત ને આધારે તૈયાર કરેલ એક નવો જ બીઝનેસ મૉડલ છે, મારા 'one stop shop solution in village' મારી શોપ 'Shree Jay Goga Tredars' ની 1/2...
1. "તમારી જીવનશૈલીને પરિવર્તન કરો અને તમે દુનિયા બદલવા માટે સક્ષમ બનશો." (Change your lifestyle, and you will be able to change the world.)
2. "મોટા કાર્યો કરવાનું સપનું જોવું એ એકમાત્ર માર્ગ છે આગળ વધવા માટે." (Dreaming big is the only way to move forward.)
#ratan#RatanTata
ઈશ્વરની સૌથી વધારે નજીક જો કોઈ તત્ત્વ રહી શકતું હોય તો તે છે નિર્દોષતા, જ્યાં સુધી કોઈપણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ છે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે જ છે..!!
છેલ્લા બે દાયકામાં ગુજરાતની વિકાસ યાત્રા અભૂતપૂર્વ રહી છે અને તેથી જ ગુજરાત અને ભાજપ વચ્ચે અતૂટ બંધન છે. વિવિધ વિષયો પર ગુજરાત સમાચાર અખબાર સાથે મારી મુલાકાત વખતે થયેલ ચર્ચા… @gujratsamachar
છેલ્લા દાયકામાં થયેલી પ્રગતિ માત્ર ટ્રેલર છે. હજુ ઘણું કામ કરવાનું બાકી છે. અમે ભારતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંકલ્પબદ્ધ છીએ. ફૂલછાબ અખબાર સાથેની મારી વાતચ���ત અહીં શેર કરી રહ્યો છું.