આ કોઇ ૫૦૦-૫૦૦ આપી મફત સરકારી બસો થી બળજબરી થી બોલાવેલ ભીડ નથી.આ સ્વયંભૂ પ્રજવલ્લિત થયેલ જ્વાળામુખી છે જે OPS અને સમાન કામ સમાન વેતન લઈ ને જ જપસે. મીડિયા ને વિનંતી થોડું પાર્ટી કાર્યાલય કરતા કોઇ નો અવાજ બની લાખો કર્મચારીઓના આશીર્વાદ મેળવે @GoyalMayurika@Harshad7580@Manojsinh30
મારે ગ્રેડ પે ૧૯૦૦ થી ૪૪૦૦ લેવા માટે બે પરીક્ષા પાસ કરવી પડે અને મારા મિત્ર���ે ૧૯૦૦ થી ૪૪૦૦ માં બઢતી મળે ... આ કેવો નિયમ છે???
એક ને ૪૪૦૦ તો બીજા ને કેમ નહિ? સમાન કામ સમાન વેતન #binsachivalayclerk
GPay 2400-4400-4600
@ArvindKejriwal
@Bhupendrapbjp @Gopal_Italia
ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો અને અન્યાય જોવો હોય તો રેવન્યુ/સચિવાલય ડિપાર્ટમેન્ટના પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ ૪૨૦૦ અને બિન સચિવાલય ક્લાર્કના ૨૪૦૦ ? ��ાયકાત,પરિક્ષા,ભરતી,કામ,તાલીમ બધું જ એક સમાન તો પગારગ્રેડમાં ભેદભાવ કેમ?
#binsachivalayclerk
@CMOGuj
@ArvindKejriwal
મારે જીવવું છે.
બહું નહીં પણ બસ સરખું જીવન જીવવું છે.
વધે નહીં તો કાંઈ નહીં પણ ઘર ચાલે એટલાં પગારે મારે જીવવું છે.
નથી બંગલાના સપના બસ એક નાના ઘરમાં જીવવું છે.
વધું નથી જોતો પણ બીજાને આપો છો એ પગારે રોનકભાઈ મારે પણ જીવવું છે.
#બિનસચિવાલયક્લાર્ક@RonakABPAsmita@devanshijoshi71