ગુજરાત ભાજપાના વરિષ્ઠ નેતા અને વડોદરાના માંજલપ���રના ધારાસભ્ય યોગેશભાઈ પટેલજીનું નિધન અત્યંત દુઃખદ છે. સતત 8 વખત ધારાસભ્ય રહેલા યોગેશભાઈનો સરળ સ્વભાવ દરેક વ્યક્તિને સહજતાથી પ્રભાવિત કરી દેતો હતો. પ્રદેશમાં સંગઠનનો વિસ્તાર હોય કે લોકપ્રશ્નોનું નિરાકરણ, દરેક મોરચે સક્રિય રહીને યોગેશભાઈએ લોકો અને કાર્યકર્તાઓના દિલમાં પોતાની અમીટ ઓળખ બનાવી હતી.
આ દુઃખની ઘડીમાં સમગ્ર ભાજપ પરિવાર તેમના પરિવારજનોની સાથે ઊભો છે. ઈશ્વર પુણ્યાત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવારજનો તેમજ સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.
ૐ શાંતિ શાંતિ શાંતિ
ગુજરાત વિધાનસભાના વરિષ્ઠ સભ્ય શ્રી યોગેશભાઈ પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. તેમના નિધનથી મેં મારા સાર્વજનિક જીવનના એક અનન્ય સાથી ગુમાવ્યા છે.
શ્રી યોગેશભાઈ સાચા અર્થમાં લોકનેતા હતા. તેમણે હંમેશાં પ્રજાના પ્રશ્નોને નિષ્ઠા, સંવેદના અને પ્રતિબદ્ધતાથી વાચા આપી હતી.
પરમાત્મા સદ્ગતના આત્માને ચિર શાંતિ આપે અને ��ોકાકુલ પરિવારજનોને આ અગાધ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના.
ૐ શાંતિ…!!
Navkar Mahamantra embodies humility, peace and universal harmony. Delighted to take part in the Navkar Mahamantra Divas programme. https://t.co/4f4r6ZuVkX
Don't Create the Resolution for new year. Just prepare yourself for new challenges hardwork consistency not just for goal but for building strongest pillar of ourselves in terms of knowledge experience and achievements.
INCOME TAX CALCULATOR FOR A.Y. 2025-26 (F.Y.2024-25)
(FOR RESIDENT INDIVIDUAL AGE BELOW 60 YEARS AND HAVING INCOME UP TO RS.50 LAKH AND WHICH WAS TAXABLE AS PER NORMAL SLAB RATES)
Enter Actual Amount of Income and Deductions and it gives you Calculation of Tax Amount as per Old Regime and New Regime and also indicate which regime is beneficial for you
To get the excel file kindly fill below mentioned Google form and Like/Re-post or Share the tweet
Form Link https://t.co/T1mlmePVlJ
#TaxationUpdates
@mihaylova_jpg You are the real warrior and perfect example of courage dedication and positive approach towards life. This is the reason you never broke till the last health crisis. So move on with all good energies and wishes
@mihaylova_jpg You are the real warrior and God gave you second life. This is your real courage and dedication not to quit till the last breath. So moveon and live your second innings God bless you always
It was a privilege of my generation to have worked in industry alongside RNT
One of my most enjoyable memories of him?
At the Auto Expo in Delhi, almost 20 years ago.
I was at our company pavilion.
We heard a buzz at the entry & saw RNT come in with his colleagues—unplanned, unexpected.
When I went up to welcome him, he chuckled and said:
“I just came in to check out the competition!”
I will miss him greatly.
2023 में जब गडकरीजी वड़ोदरा आये थे तब उन्होंने वादा किया था की वड़ोदरा से सूरत के बिच में 6 -7 ब्रिज जो की फॉर लेंन हैं उसे 6 में परिवर्तित किया जायेगा. आज 2 साल बाद भी न काम शुरू हुवा ना कुछ.
रोज हज़ारो लोग परेशान होते हैं ट्रैफिक जाम से, ना उनकी सुनवाई होती हैं ना समस्या का हल. और टोल तो देना ही हैं भले आप 5 घंटे जाम में फसे रहे !
@NHAI_Official@nitin_gadkari@drhemangjoshimp
#trafficjam #nationalhighway
The two bronze medals I won at the Paris 2024 Olympics belong to India. Whenever I am invited for any event and asked to show these medals, I do it with pride. This is my way of sharing my beautiful journey.
@Paris2024#Medals#India
BJP vs BJP!
PM પોતે વડોદરા પધારે અને કરપશન બંધ કરાવે!
Ward 3ના ભાજપના કાર્યકર્તા અક્ષય પટેલ રોડપર ના ખાડા પર ભાજપના ખેસ સાથે જમીન પર બેસી જઈ રજૂઆત કરી!
PMO ખાતે કંમ્પ્લેઇન કરી ચુક્યા છે, MP, MLA, કાઉન્સિલર કોઈ પણ ડ્રેનેજ, પાણી, માર્ગ સહિતની ફરિયાદો સાંભળવા તૈયાર નથી!
અક્ષય ભાઈ કહે છે કે તેઓ ગાંધીજીનો નહિ ભગતસિંહનો માર્ગ અપનાવશે!
#Vadodara #BJP #Flood