સાહેબ @HasmukhaPatel હવે કાંઈક દયા કરો તમારો ભરતી બોર્ડ નો એક પણ નંબર લાગતો નથી અને આ જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની ઓર્ડર દેવાની વાત હતી તે પણ કોને કહેવી અમારે
એલ આર ડી ની વેદના સમજો સર
મને ખુશી છે કે, આ નવી પેઢીએ ગુજરાતના ઉજ્જ્વળ ભવિષ્ય માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી એકવાર ગુજરાતમાં બનાવવાનો નિર્ણય કર્યો છે.
- પ્રધાનમંત્રી શ્રી @narendramodi#ગુજરાતના_દિલમાં_ફક્ત_ભાજપ