From Gaushala to Gas Stove
At a campus in Gandhinagar, cow dung and kitchen waste are being effectively converted into biogas, enabling the preparation of 500+ meals daily without the use of LPG cylinders.
#SwachhBharatMission#WasteToEnergy#Biogas#SustainableCities
આપણી એક સારી આદત, આપણા શહેરના જળસ્ત્રોતોને આપી શકે છે નવું જીવન.
જળ સ્ત્રોતો એ આપણા શહેરની જીવાદોરી છે. આવો, આપણે સૌ સાથે મળીને જળસ્ત્રોતોને પ્રદૂષિત થતા અટકાવીએ અને તેની સ્વચ્છ���ા જાળવવાનો સંકલ્પ લઈએ.
#UrbanDevelopment #CleanGujarat
"આપણો સંકલ્પ, ધૂળ-પ્રદૂષણ મુક્ત શહેર"
આધુનિક વિકાસની સાથે પર્યાવરણની જાળવણી પણ અનિવાર્ય છે માટે ચાલો આપણે પણ શહેરને પ્રદૂષણ-મુક્ત બનાવવા મદદરૂપ થઈએ.
#UrbanDevelopment#GujaratModel#EcoFriendly
શહેરોના સર્વાંગી વિકાસની નેમ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નગરોના સુદ્રઢ વિકાસ માટે કુલ 152 નગરપાલિકાઓને રૂ. 308 કરોડની ફાળવણી કરવામાં આવી.
#UDY2025
ક્લાયમેન્ટ ચેન્જ અને પર્યાવરણના પડકારોને પહોંચી વળવા આપણા નગરો અને મહાનગરોએ ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ લીડ લીધી છે.
- માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશમાં એકસાથે 4 સેમીકંડક્ટર પ્લાન્ટ ધરાવતું પહેલું રાજ્ય બન્યું આપણું ગુજરાત
કેમકે અહીંની અર્બન ઈકોસિસ્ટમમાં માત્ર માળખાકીય સુવિધાઓ જ નહીં
ટેક્નોલોજીકલ પ્રગતિ પણ વિકાસનું અગત્યનું ચાલકબળ છે.
#UDY2025
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ આપણાં ગુજરાતમાં
દેશની સ્વચ્છ ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવામાં મહત્વનું ભાગીદાર બનશે ગુજરાત
#UDY2025
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશમ���ં સૌથી વધુ સોલાર રૂફટોપ ઈન્સ્ટોલેશનમાં ગુજરાત બન્યું અગ્રેસર
સ્વચ્છ સૌર ઊર્જા થકી દેશમાં ક્લીન એનર્જીનું પર્યાય બન્યું ગુજરાત
#UDY2025
ટ્રેડ લાઈસન્સ હવે ઘરે બેઠા સરળતાથી મેળવો !
e-Nagar Gujarat ના AI Chatbot પર કરો તમારી અરજી -
માત્ર ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને લાઈસન્સ મેળવો.
#eNagar#UDY2025