આજે સુરેન્દ્રનગર ખાતે બિલ્ડર એસોસિયેશન અને મંડપ એસોસિયેશનના આદરણીય સભ્યો સાથે મુલાકાત કરી. આ બેઠકમાં SIR અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા અને સંવાદ કર્યો.
સમાજમાં ફેલાતી અરાજકતાને દૂર કરીને સુશાસન તેમજ લોકશાહીને વધુ મજબૂત કરવા માટે સ��એ સાથે મળીને આગળ વધવાનો સંકલ્પ કર્યો.
નૂતન વર્ષના પાવન પ્રારંભે શ્રી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવમાં સહભાગી થઈ ભગવાનની દિવ્ય આરતીનો લહાવો લીધો. આ શુભ પ્રસંગે પૂજ્ય કોઠારી સ્વામી શ્રી ધર્મચિંતનદાસજી મહારાજના દર્શન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
સૌને ��ૂતન વર્ષાભિનંદન સહ જય સ્વામિનારાયણ 🙏
વિક્રમ સંવત ૨૦૮૩ના નૂત��� વર્ષાભિનંદન સહ સૌને નવા વર્ષના રામ રામ 🙏
આવનારુ નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી હ્દયપૂર્વકની શુભેચ્છાઓ.
#nutanvarshabhinandan
🪔 रोशनी का पर्व, राष्ट्र के उज्ज्वल भविष्य का संकल्प।
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के सशक्त और विकसित भारत के संकल्प के स��थ, आइए इस दीपावली पर हर घर में खुशियों और हर मन में आशा का दीप जलाएँ।
प्रकाश, प्रगति और समृद्धि से भरी दीपावली की हार्दिक शुभकामनाएँ। 🇮🇳🪔
राहुल गांधी, कांग्रेस और INDI गठबंधन की रैली वोट बचाने की नहीं, बल्कि घुसपैठियों को बचाने के लिए हैं।
जबकि मोदी जी का दृढ़ संकल्प है- Detect) (देश में छुपे घुसपैठियों की पहचान करना), Delete (उन्हें मतदाता सूची से हटाना), और Deport ( उन्हें चुन-चुन कर देश के बाहर निकालना)।
સુરત ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી @CRPaatil સાહેબના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઈ તેમનું પ્રેરણાદાયી માર્ગદર્શન મેળવ્યું.
સાહેબશ્રીની સરળતા અને કાર્યશૈલી હંમેશા પ્રેરણા આપે છે.
આજે ધાંગધ્રા ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી @aniruddhdavebjp જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત બેઠકમાં ઉપસ્થિત સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને આગામી સંગઠનનાત્મક કાર્યક્રમો અનુસંધાને માર્ગદર્શન આપ્યું.
@narendramodi@Bhupendrapbjp બનાસ ડેરીના ચેરમેન માનનીય શ્રી @ChaudhryShankar જીની દીર્ઘદ્રષ્ટિ અને સતત પ્રયાસોથી ટેકનોલોજી અને માહિતીના સમન્વય દ્વારા પશુપાલકોને સશક્ત બનાવતું આ કાર્ય ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયી ��ે.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના 'સહકારથી સમૃદ્ધિ'ના વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતનો સહકારી ક્ષેત્રે અવિરત વિકાસ થઈ રહ્યો છે.
આજે ભારત-પાકિસ્તાન બોર્ડર (નડાબેટ) ખાતે બિરાજમાન અને દેશના જવાનોના રક્ષક એવા સુપ્રસિદ્ધ આઈ શ્રી નડેશ્વરી માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી.