चरित्र जब पवित्र है तोह क्यों है ये दशा तेरी,
चरित्र जब पवित्र है तोह क्यों है ये दशा तेरी
ये पापियों को हक़ नहीं, की लेँ परीक्षा तेरी
की लेँ परीक्षा तेरी....
तू खुद की खोज में निकल,तू किस लिए हताश है,
तू चल,
तेरे वजूद की समय को भी तलाश है।
કોઈ પુસ્તકનું પૃષ��ઠ નરમ છે, એટલે એમ વિચારી લેવું કે અંદર પડેલા પાઠ અને તેના શબ્દોમાં કોઈ દમ નહિં હોય એ આપણી નરી મૂર્ખતા છે. ઘણીવાર એટલે પણ નરમ હોય શકે કે તમારા હાથને સહજતા લાગે...
જય દ્વારકાધીશ🙏
હું તને કહું છું, તું જ એકલો છે, જે સમજે છે... તું જ એકલો છે જે જાણે છે...આવા ઘણા બધા એકલા શોધતા રહેવું, એ કદાચ આપણી હદ બહારની એકલતા રજુ કરી દે છે...
જય દ્વારકાધીશ 🙏
શાંતિથી આપણી જગ્યાએ બેસીને નિરાંતે આપણું કામ કરવું લોકોને ખૂંચવા લાગે ત્યારે જાતે જ પીઠ થપ થપાવી લઉ છું કે, વાહ! હવે આપણું વ્યક્તિત્વ લોકોને ખૂંચવા લાગ્યું... કારણ કે આપણે લ��કોની ધડ માથા વગરની, વાહિયાત કુથલીઓમાં રસ નથી લીધો... લોકો ઉપજાઉ કામનો વિરોધ તરત કરશે...અને કરવો જ જોઈએ...