તા.25/2/26 ના રોજ દાહોદના છાપરી ખાતે (IOCL) વડોદરા દ્વારા પાઇપલાઇન સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે મોકડ્રીલ હાથ ધરવામાં આવી. પાઇપલાઇન લીકેજ અને આગ જેવી કટોકટીની સ્થિતિમાં IOCL અને જિલ્લા વહીવટી તંત્ર, વિવિધ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ સજ્જતા પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણં
શાળા સલામતી સપ્તાહ-૨૦૨૬ (તા. ૨૭/૦૧/૨૦૨૬ થી ૩૧/૦૧/૨૦૨૬ દરમિયાન) જે અંતર્ગત ઉજવણીનો શુભારંભ સરકારી પ્રાથમિક શાળા, તાલુકા કુમાર/કન્યા શાળા દાહોદ તા. જી દ���હોદ ખાતે તા. ૨૭/૦૧/૨૦૨૬ ના રોજ કરવામાં આવેલ. @CollectorDahod @infodahodgog
18/12/2025 મોજે રૂવાબારી તા.દે.બારિયા ખાતે GAIL INDIA દ્વારઓફસાઈટ લેવલ-3 મોકડ્રીલ નું આયોજન જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ, SDMશ્રી બારિયા,SDRF, ફાયર,આરોગ્ય,GAIL INDIA સ્ટાફ દ્વારા કરવામાં આવેલ. @infodahodgog@CollectorDahod
ગેલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા મોજે.રૂવાબારી તાલુકો દેવગઢબારિયા ખાતે યોજાનાર મોકડ્રીલ અન્વયે તારીખ 17 /12 /2025 ના રોજ કલેક્ટર કચેરી ખાતે ટેબલ ટોપ એક્સરસાઇઝ માટે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે રાખેલ સમીક્ષા બેઠક @infodahodgog@CollectorDahod
યુવા આપદા મિત્ર જિલ્લા નવસારી-14, તાપી-6, ભરુચ-6 ભાઈઓ/બહેનોને તાલીમ અંતર્ગત તા.01/12/2025 ના રોજ ભૂંકપ આવે ત્યારે કેવી રીતે બચાવ કામગીરી કરવી તેના વિશે પ્રેક્ટિકલ જાણકારી આપી.@CollectorDahod@infodahodgog
યુવા આપદા મિત્ર જિલ્લા નવસારી - 14, તાપી-6 ભરુચ-6 ભાઈઓ/બહેનોને તાલીમ અંતર્ગત તા 28/11/2025 ના રોજ 108 ની કાર્યપ્રણાલી તથા પ્રાથમિક સુવિધાઓ વિશે જાણકારી આપી @infodahodgog@CollectorDahod
યુવા આપદા મિત્ર જિલ્લા નવ��ારી - 14, તાપી-6 ભરુચ-6 ભાઈઓ/બહેનોને તાલીમ અંતર્ગત તા 28/11/2025 ના રોજ ફાયર ટિમ દાહોદ ની કાર્યપ્રણાલી તથા ઉપલબ્ધ સામગ્રીનું આપતીના સમયે કેવી રીતે વપરાશ કરવો તેના વિશે જાણકારી આપી @CollectorDahod @infodahodgog
યુવા આપદા મિત્ર નવસારી જિલ્લાનાં 40 જેટલા ભાઈઓ/બહેનોને તાલીમ અંતર્ગત તા 21/11/2025 ના રોજ ફાયર ટિમ દાહોદ ની કાર્યપ્રણાલી તથા ઉપલબ્ધ સામગ્રીનું આપતીના સમયે કેવી રીતે વપરાશ કરવો તેના વિશે જાણકારી આપી @CollectorDahod@infodahodgog
યુવા આપદા મિત્ર નવસારી જિલ્લાનાં ૪૦ જેટલા ભાઈઓ/બહેનોને તાલીમ અંતર્ગત તા 21/11/2025 ના રોજ ખિલખિલાટ ની કાર્યપ્રણાલી તથા પ્રાથમિક સુવિધાઓ વિશે જાણકારી આપી
એસ.આર.પી. ગૃપ -૪ દાહોદ, પાવડી ખાતે યુવા આપદા મિત્ર નવસારી જિલ્લાનાં ૪૦ જેટલા ભાઈઓ/બહેનોને તાલીમ અંતર્ગત તા 21/11/2025 ના રોજ 108 ની કાર્યપ્રણાલી તથા પ્રાથમિક સુવિધાઓ વિશે જાણકારી આપી
એસઆરપીગૃપ ૪ દાહોદ પાવડી ખાતે યુવા આપદા મિત્ર નવસારી જિલ્લાનાં ૪૦ જેટલા તાલીમાર્થીઓને કુદરત��� માનવસર્જીત આપત્તિ સામે આત્મરક્ષણ અન્યોને કઈ રીતે બચાવી શકાય તે માટેના તાલીમ કાર્યક્રામની, રહેવા,જમવાના વ્યવસ્થાની સમીક્ષા કરી અને વધુમાં વધુ પ્રેકટિકલ તાલીમ આપવા આવે તેવા સૂચન કર્યા
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં આવેલ MY હાઈસ્કુલ દાહોદ ખાતે NDRF ટીમ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાનો પરિચય (District Familiarization) તથા આપત્તિ સંબંધિત જન જાગૃતિ અભિયાન બાબતે તા.20/11/2025 ના રોજ CPR ની તાલીમ
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં આવેલ MY હાઈસ્કુલ દાહોદ ખ��તે NDRF ટીમ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાનો પરિચય (District Familiarization) તથા આપત્તિ સંબંધિત જન જાગૃતિ અભિયાન બાબતે તા.20/11/2025 ના રોજ કરવામાં આવેલ કાર્યક્રમ @CollectorDahod @infodahodgog
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં આવેલ ITI દાહોદ ખાતે NDRF ટીમ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાનો પરિચય (District Familiarization) તથા આપત્તિ સંબંધિત જન જાગૃતિ અભિયાન બાબતે તા.20/11/2025 ના રોજ કરવ��માં આવેલ કાર્યક્રમ. @CollectorDahod @infodahodgog
દાહોદ જિલ્લાના સુખસર તાલુકામાં આવેલ નૂતન વિદ્યાલય સુખસર ખાતે NDRF ટીમ તથા જિ���્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાનો પરિચય (District Familiarization) તથા આપત્તિ સંબંધિત જન જાગૃતિ અભિયાન બાબતે તા.19/11/2025 ના રોજ કરવામાં આવેલ મુલાકાત. @CollectorDahod @infodahodgog
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ પાટાડુંગરી ડેમ ખાતે NDRF ટીમ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાનો પરિચય (District Familiarization) તથા આપત્તિ સંબંધિત જન જાગૃતિ અભિયાન બાબતે તા.17/11/2025 ના રોજ કરવામાં આવેલ મુલાકાત. @CollectorDahod@infodahodgog
દાહોદ જિલ્��ાના સિંગવડ તાલુકામાં આવેલ ભમરેચી માતા મંદિર, રણધીકપુર ખાતે NDRF ટીમ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાનો પરિચય (District Familiarization) તથા આપત્તિ સંબંધિત જન જાગૃતિ અભિયાન બાબતે તા.15/11/2025 ના રોજ કરવામાં આવેલ મુલાકાત. @CollectorDahod @infodahodgog